Gujarat Assembly Election: ગુજરાતની 93 બેઠકો પર બપોરના 3 વાગ્ય સુધીમાં 50.51 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કા માટે 93 બેઠકો માટે મતદાન યોજાયુ હતુ જેમા બપોરના 3 વગ્યા સુધીમાં 50.51 ટકા મતદાન થયુ છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાને છે.
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કા માટે 93 બેઠકો માટે મતદાન યોજાયુ હતુ જેમા બપોરના 3 વગ્યા સુધીમાં 50.51 ટકા મતદાન થયુ છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાને છે.

બપોરે 3.0 વાગ્યા સુધી
50.51
અમદાવાદ 44.67%
આણંદ 53.75%
અરવલ્લી 54.19%
બનાસકાંઠા 55.52%
છોટા ઉદેપુર 54.40%
દાહોદ 46.17%
ગાંધીનગર 52.05%
ખેડા 53.94%
મહેસાણા 51.33%
મહીસાગર 48.54%
પંચમહાલ53.84%
પાટણ 50.97%
સાબરકાંઠા 57.23
વડોદરા 49.69%

Click it and Unblock the Notifications