રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર વૉટ્સએપના મધ્યમથી વિદ્યાર્થીઓએ પરીણામ જાણ્યુ
Science Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષમ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરીણામ આ્યુ છે. જે ગત વર્ષી સરખામણીમાં 6.44 ટકા કરતા ઓછુ છે. ગુજરાતના ઇતિહાસમાં આ વખતે પહેલી વાર વૉટ્સએપ નંબર 6357300971ના માધ્યમથી વિદ્યાર્થીઓ બેઠક નંબર મોકલીને પણ પોતાનુ રિઝલ્ટ મેળવી શક્યા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12 સાયન્સનુ પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમા રાજ્યનુ કુલ 65.58 ટકા પરીણાંમ આવ્યુ હતુ. જેમા 72.05 ટકા વિદ્યાર્થિનીઓ અે 72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 196 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા હતા. જ્યારે 3303 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે પાસ થયા છે.
ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા 140 કેન્દ્રો પર સીસીટીવી સર્વેલન્સની અદરમાં લેવામાં આવ્યુ છે. મોરબી જિલ્લાના હળવદ કેનદ્રનું પરીણામ સૌથી વધારે 91.41 ટકા છે. લાઠીનું પરીણામ 96.12 ટકા છે.
સૌથી ઉછુ પરીણામ લીમખેડાનું 22 ટકા આવ્યુ છે. સૌથી વધારે ઉચુ પરીણામ ધરાવતો જિલ્લો મોરબીનું 83.22 ટકા રહ્યુ છે. દહોદ જિલ્લમાં આ વર્ષે 29.44 ટકા પરીણામ આવ્યુ છે. રાજ્યમાં કુલ 27 શાળાઓ એવી છે જેમનું પરીણામ 100 ટકા જેટલુ છે. જ્યાારે 10 ટકા કે તેથી ઓછઉ પરીણામ ધરાવતી શાળાઓમાની સંખ્યા 76 છે.












Click it and Unblock the Notifications
