8 july Covid Update : દેશમાં 18,815 કેસ અને 38 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ

ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 717 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 562 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

8 july Covid Update : ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 717 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 562 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

ભરૂચમાં 22 કેસ અને વલસાડમાં 21 કેસ નોંધાયા

ભરૂચમાં 22 કેસ અને વલસાડમાં 21 કેસ નોંધાયા

આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 316 કેસ, સુરતમાં 116 કેસ, વડોદરામાં 41કેસ, ગાંધીનગરમાં 35 કેસ, મહેસાણામાં 25 કેસ, ભાવનગરમાં 23 કેસ, ભરૂચમાં 22 કેસ, વલસાડમાં 21 કેસ અને રાજકોટમાં 20 કેસનોંધાયા છે.

ભરૂચમાં 4 કેસ નોંધાયા

ભરૂચમાં 4 કેસ નોંધાયા

નવસારીમાં 14 કેસ, મોરબીમાં 13 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 8-8 કેસ, દેવભૂમિ દ્વારકામાં 7 કેસ, અને સાબરકાંઠામાં 5 કેસ નોંધાયા છે.આ સાથે અમરેલી, આણંદ, જામનગર અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ નોંધાયા છે.

આ જિલ્લામાં નોંધાયા 1-1 કેસ

આ જિલ્લામાં નોંધાયા 1-1 કેસ

અરવલ્લી અને ખેડામાં 2-2 કેસ નોંધાયા છે. આ સાથે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને તાપીમાં એક-એક કેસ નોંધાયો છે.

1 ની હાલત ગંભીર

1 ની હાલત ગંભીર

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,948 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,21,244 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા3879 થઇ છે. જેમાંથી 1 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,17,71,081 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 11,17,71,081 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.80 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 71,478 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,17,71,081 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

8 july ની અમદાવાદ કોરોના અપડેટ

8 july ની અમદાવાદ કોરોના અપડેટ

અમદાવાદના શહેરી વિસ્તારમાં 309 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 7 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોછે.

આ સાથે શહેરી વિસ્તારમાં 222 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 5 રિકવરી નોંધાઇ છે.

જો રસીકરણનીવાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 3589 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1356 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝલીધો છે.

8 july ની રાજકોટ કોરોના અપડેટ

8 july ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટના શહેરી વિસ્તારમાં 15 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

આ સાથેશહેરી વિસ્તારમાં 15 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 5 રિકવરી નોંધાઇ છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 3616 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1207 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

8 july ની ભારત કોરોના અપડેટ

8 july ની ભારત કોરોના અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા દર્શાવે છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના સંક્રમણના 18,815 નવા પોઝિટિવકેસ અને 38 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે.

મૃત્યુઆંક 5,25,343 છે. હાલમાં, દેશમાં 1,22,335 સક્રિય કેસ છે, જે સંચિત કેસોના 0.28ટકાનો સમાવેશ કરે છે.

પુનઃપ્રાપ્તિ દર 98.51 ટકા છે અને ડેઇલી પોઝિટિવિટી રેટ 4.96 ટકા હતો. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળઅત્યાર સુધીમાં 198.51 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X