For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારની વીડિયો કૉન્ફરન્સ દ્વારા 9મી કેબિનેટ બેઠક સંપન્ન

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સતત 9મી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજાઈ હતી.

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સતત 9મી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં સચિવ અશ્વિની કુમારે પ્રેઝન્ટેશન દ્વારા કોવિડ-19ના સંદર્ભમાં સમગ્ર રાજ્યનો ચિતાર રજૂ કર્યો હતો. આ બેઠકમાં જામનગર ખાતે કૃષિ મંત્રી આર સી ફળદુએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વીડિયો કૉન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી.

cabinet

મુખ્યમંત્રીન અધ્યક્ષતામાં યોજાયેલી આ કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. જેમાં કોરોના વાયરસના દર્દીઓની વિગત, કાયદો અને વ્યવસ્થા, અનાજ વિતરણ, શ્રમિકોને ટ્રેન દ્વારા વતન પહોંચાડવા, વંદે ભારત મિશન હેઠળ વિદેશથી લોકોને પરત લાવવા, એસટી બસોનુ સુચારુ સંચાલન, ઔદ્યોગિક એકમો, મનરેગા, સુજલામ સુફલામ વગેરે બાબતોની સવિસ્તાર વિગતો રજૂ કરી હતી.

અમરેલીના રાજુલાના વાવેરા ગામે બે જૂથ વચ્ચે ઘર્ષણઅમરેલીના રાજુલાના વાવેરા ગામે બે જૂથ વચ્ચે ઘર્ષણ

English summary
9th Cabinet Meeting Concluded by Gujarat Government Video Conference
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X