For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતના એક વેપારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 156 કિલો સોનામાથી બનાવી મૂર્તિ

નરેન્દ્ર મોદીની સોનાની 11 લાખ રૂપિયાની મૂર્તિ સુરતના એક વેપારી દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિ તૈયાર કરવા માટે 20 જેટાલ કારીગરોએ કામે લાગ્ય ાહતા.

|
Google Oneindia Gujarati News

દેશના વડપ્રધાન આમ તો પોતાના રાજકીય નિવેદન માટે અને પોતાના આંતરરાષ્ટ્રીય પ્રતિભાને લીધે વધારે ચર્ચમાં હોય છે આ સિવાય ઘણી વાર તેમના પ્રશંસકો દ્વારા તેમના માટે વિવિધ પ્રકારના હાધ બનાટની વસ્તુઓ બનાવામાં આવતી હોય છે તો ક્યારે તેમાના માટે ખાસ શુટ પમે તૈયાર કરવામા આવ્તુ હોય છે. આર્ટિસ્ટો દ્વારા તેમના પેઇન્ટીંગો પણ તેમને ભેટ આપવામાં આવતી હોય છે. સુરતના એક વેપારી એક વાર નરેન્દ્ર મોટી માટે તેમના નામ વાળુ એક શુટ તૈયાર કરી આપ્યુ હતુ. જેની કિમત અંદાજે 10 લાખ રૂપિયા આંકવામાં આવી હતી.

NARENDRA MODI

આ વખતે સુરતના એક વેપારી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તની કિમત અંદાજીત 11 લાખ હોવાનુ માનવામા આવી રહ્યુ છે. આ મૂર્તિ સુરતના રાધઇકા ચેન્સ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. સોનાની આ મૂર્તિ બનાવા માટે 156 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ હતી. જેમા ભાજપને 156 બેઠક મળી હતી. આ જીતની ખુશઈમાં વેપારી દ્વારા આ મૂર્તિ બનાવામાં આવી છે.

સુરતમાં 156 ગ્રામ સોનામાંથી બનાવામાં આવેલી આ મૂર્તિને તૈયાર કરવામાં 7 મહિના જેટલો સમય લાગ્યો હતો. જેને 15થી 20 જેટલા કારીગરોએ સાથે મળીને આ મૂર્તિ બનાવી છે. તેની કિમત 11 લાખ છે.

English summary
A businessman from Surat made an 11 lakh gold idol of Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X