For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનમાંથ ચોરી થયેલી 2 કરોડની બેંટલી કાર પાકિસ્તાનમાંથી મળી

ચોરીઓની તમે ઘણી સ્ટોરી સાંભળી હશે. પરંતુ પાકિસ્તાનના એક શખ્સની આ સ્ટોરી તમે નહી સાંભળી હોય. પાકિસ્તાની એખ શખ્સે જે અંદાજમાં ચોરી કરી છે, તેની સ્ટોરી સમગ્ર દુનિયામાં પ્રચલિત થઇ ગઇ છે. સામાન્ય રીતે કારની ચોરી એક શહેરથી બીજ

|
Google Oneindia Gujarati News

ચોરીઓની તમે ઘણી સ્ટોરી સાંભળી હશે. પરંતુ પાકિસ્તાનના એક શખ્સની આ સ્ટોરી તમે નહી સાંભળી હોય. પાકિસ્તાની એક શખ્સે જે અંદાજમાં ચોરી કરી છે, તેની સ્ટોરી સમગ્ર દુનિયામાં પ્રચલિત થઇ ગઇ છે. સામાન્ય રીતે કારની ચોરી એક શહેરથી બીજા શહેરમા થતિ હોય છે. પરતુ પાકિસ્તાની શખ્સે લંડનમાં એક કાર ચોરીને તેને પાકિસ્તાન સુધી લઇ આવ્યો અને પાકિસ્તાનના એક બંગલામાં કારને રાખી હતી. જેનો વિડીયો વાઇલર થઇ રહ્યો છે.

થોડા સમય પહેલા થઇ હતી કારની ચોરી

થોડા સમય પહેલા થઇ હતી કારની ચોરી

મીડિયા રિપોર્ટ અનુસાર થોડા સમય પહેલા લંડનથી ચોરી કરવામાં આવી 2 કરોડ રૂપિયાની કિમતની લક્ઝરી બેંટલે કાર પાકિસ્તાનના કરાચીના એક બગલામાથી મળી આવી હતી. આ કારને બ્રિટનની રાજધાની લંડનથી ચોરી કરવામાં આવી હતી. અને ત્યાથી પાકિસ્તાન લાવવામાં આવી હતી. હવે લોકોમાં એ વાતને લઇને ઉત્સુક્તા જોવા મળી રહી છે કે, આ કારને પાકિસ્તાન સુધી કેવી રીતે લવામાં આવી. પાકિસ્તાન મીડિયા રિપોર્ટસ અનુસાર કરાચીમાં સીમા શુલ્ક પ્રવર્તન (સીસીઇ) ના કલેક્ટ્રટ યૂકેની રાષ્ટ્રીય ક્રાઇમ એજેન્સી પાસેથી માહિતી મળ્યા બાદ તેના દ્વારા રેડ કરવામાં આવતા ચોરી કરવમાં આવેલ બેંટલે મલ્સૈન સેડાન કારને કરાચી શહેરના એક બંગલામાથી જપ્ત કરવામાં આવી હતી. આ રિપોર્ટ અનુસાર કરાચી શહેરના પોશ વિસ્તારમાથી ડીએસી ક્ષેત્રના એક બંગલમાથી કાર મળી આવી હતી.

કેવી રીતે કરવાામં આવી કારને ટ્રેક?

કેવી રીતે કરવાામં આવી કારને ટ્રેક?

પાકિસ્તાન મીડિયાના અહેવાલ અનુસાર કારને ચોરી કરીને તેને કરાચી સુધી તો લઇ આવ્યો પંરતુ લાખ પ્રયાસ કરવા છતા તેની ટ્રેકિંગ સિસ્ટમને દુર ના કરી શક્યો ત્યાર બાદ લંડન પોલીસે કારની ટ્રેકરની મદદથી ટ્રેક કરીને કારની પિંન પ્વાઇન્ટની મદદથી તેની જાણકારી મેળવી હતી. કે કાર કરાચી શહેરમા છે. બ્રિટિશ પોલીસના અધિકારીઓએ પાકિસ્તાન પોલીસને કારના જપ્તા માટે સંપર્ક કર્યો હતો. અને કરાનો કબ્જો મેળવી લીધો હતો. એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. જેમા જોઇ શકયા છે કે, કારને એક ટ્રેક્ટરની મદદથી ઘરથી લઇ જવામાં આવી રહી છે.

કાર પર લગવામાં આવ્યો પાકિસ્તાનનો નંબર

કાર પર લગવામાં આવ્યો પાકિસ્તાનનો નંબર

પાકિસાતની ચોરે લંડનથી ચોરીને લાવેલ કારને પાકિસ્તાનની નબર પ્લેટ લગાવી દિધી હતી. જ્યારે રેઇડ કરવા પાકિસ્તાન પોલીસ પહોચી તો તેને પાકિસ્તાનની રજિસ્ટ્રેશન નંબર પ્લેટ મળી હતી. જો કે, નિરીક્ષણ કરવામાં આવતા તેને યુકેના અધિકારીઓ દ્વારા આપવામા આવેલા વિવરણ સાથે મેચ થતુ હતુ. ત્યાર બાદ કારને જપ્ત કરવામાં આવી અને બંગલાનો માલિક એક પણ પુરાવો રજુ ના કરી શક્યો કે જેથી સાબિત થાય કે, આ કાર તેની છે. બંગલાના માલિકને જ્યારે પુછવામાં આવ્યુ કે, કયા શો રૂમમાંથી ખરીદી કરી છે. તો તેનો જવાબ ના આપી શક્યો. ત્યાર બાદ પોલીસે બગલાને માલિક અને હાઇ એન્ડ કાર વેચનાર દલાલની પણ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યુ હત કે, વાહનનું નોધણી ખોટી હતી.

કેવી રીતે કારને પાકિસ્તાન લાાવામાં આવી?

કેવી રીતે કારને પાકિસ્તાન લાાવામાં આવી?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમાચાર એજન્સી પીટીઆઈ એ જણાવ્યું હતું કે આ રેકેટમાં સામેલ લોકો પૂર્વ યુરોપિયન દેશના એક ટોચના રાજનીતિક ઓળખાણનો ઉપયોગ કરીને કારને પાકિસ્તાન આયાત કરવામાં સફળ રહ્યા હતા. સીમા સુલ્ક અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલ પ્રાથમિક જાનકારી ચોરી ના વાહનની તસ્વીર ના લીધે 30 કરોડ પાકિસ્તાની રૂપિયા કરતા વધારે ટેક્સ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. એક પાકિસ્તાની અધિકારી ને જણાવ્યું હતું કે તે હજુ પણ રેકેટ ના માસ્ટરમાઈન્ડે શોધ કરી રહ્યા છે રિપોર્ટ અનુસાર જે રાજીનીતિક દસ્તાવેજો નો ઉપયોગ કરીને કારને પાકિસ્તાન લાવ્યા હતા તે રાજનીતિક તેને પણ પાકિસ્તાન સરકારે પરત બોલાવી લીધા છે.

English summary
A Pakistani thief stole a car worth 2 crores from London
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X