ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)માં અત્યાર સુધી ૧૬.૪૨ લાખ લોકોએ ક્વિઝમાં ભાગ લીધો

દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા ૭ અઠવાડિયામાં જ ૨૪.૨૨ લાખ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા છે . g3q.co.in (જી થ્રી

દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા ૭ અઠવાડિયામાં જ ૨૪.૨૨ લાખ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા છે . g3q.co.in (જી થ્રી ક્યુ.કો.ઇન.) વેબસાઈટ પર અત્યાર સુધી ૧૬.૪૨ લાખ લોકોએ ક્વિઝમાં ભાગ લીધો છે. સાતમાં અઠવાડિયામાં ૧.૪૫ લાખ થી વધુ વિદ્યાર્થીઓએ આ કવિઝમાં ભાગ લીધો હતો. અત્યાર સુધી કુલ 84,627 કવિઝના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વિજેતાઓના તબક્કાવાર ખાતામાં ઇનામની રકમ તેમના બેંક ખાતમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.

Bhupendra patelદેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા ૭ અઠવાડિયામાં જ ૨૪.૨૨ લાખ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા છે . g3q.co.in (જી થ્રી ક્યુ.કો.ઇન.) વેબસાઈટ પર અત્યાર સુધી ૧૬.૪૨ લાખ લોકોએ ક્વિઝમાં ભાગ લીધો છે. સાતમાં અઠવાડિયામાં ૧.૪૫ લાખ થી વધુ વિદ્યાર્થીઓએ આ કવિઝમાં ભાગ લીધો હતો. અત્યાર સુધી કુલ 84,627 કવિઝના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વિજેતાઓના તબક્કાવાર ખાતામાં ઇનામની રકમ તેમના બેંક ખાતમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. રાજયના શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે, દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ૭ જુલાઈએ જેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કવિઝને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. માત્ર ૭ અઠવાડિયામાં જ ૨૪.૨૨ લાખ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા અને ૧૬.૪૨ લાખ લોકોએ ક્વિઝમાં ભાગ લીધો છે. સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલનાર આ ક્વિઝ અભિયાનમાં પ્રથમ અઠવાડિયામાં ૪ લાખથી વધુ, બીજા અઠવાડિયામાં ૩.૬૩ લાખથી વધુ, ત્રીજા અઠવાડિયામાં ૨.૬૫ લાખથી વધુ, ચોથા અઠવાડિયામાં ૦૨ લાખ થી વધુ, પાંચમાં અઠવાડિયામાં ૧.૫૦ લાખ થી વધુ અને છઠ્ઠા અઠવાડિયામાં ૧.૧૪ લાખ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ છે. સાતમાં અઠવાડિયામાં ૧.૪૫ લાખ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. જે એક રેકોર્ડ છે. જેમાં શાળા કક્ષાના ૯૮,૮૩૪ કોલેજ કક્ષાના ૩૦,૫૯૮ વિદ્યાર્થીઓએ અને અન્ય ૧૫,૬૦૩ પ્રજાજનોએ ક્વિઝમાં ભાગ લીધો હતો. રાજયના શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ક્વિઝ દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર દરમિયાન ભાગ લઇ શકાય છે અને દર શનિવારે વિજેતા જાહેર થાય છે. સાતમાં સપ્તાહમાં જે ક્વિઝમાં ભાગ લીધો તેમાં શાળા કક્ષાએ ૩,૪૭૧ અને કોલેજ કક્ષાએ ૩,૨૧૭ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૪,૩૧૪ એમ કુલ ૧૧,૦૦૨ વિજેતાઓ આજે જાહેર થયા છે. જે માહીતી g3q.co.in (જી થ્રી ક્યુ.કો.ઇન.) વેબસાઈટ પર જોવા મળશે. આમ, ૦૧ થી ૦૭ રાઉન્ડનાં અત્યાર સુધીમાં શાળા કક્ષાએ ૨૬,૨૯૩ અને કોલેજ કક્ષાએ ૨૨,૩૨૧ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૩૬,૦૧૩ એમ કુલ ૮૪,૬૨૭વિજેતાઓ આજે જાહેર થયા છે. સાતમાં રાઉન્ડમાં રાજ્યની કુલ ૭,૨૬૯ શાળાના વિદ્યાર્થીઓએ જયારે ૨,૧૩૫ કોલેજના યુવાઓએ આ ક્વિઝ મહાઅભિયાનમાં ભાગ લીધો હતો . સાતમાં સપ્તાહમાં ચાલેલ ક્વિઝમાં કુલ અંગ્રેજી અને ગુજરાતી ૩૦૦૦ થી વધુ પ્રશ્નોની ક્વિઝ વિદ્યાર્થીઓ રમ્યા અને ભારત સરકાર તથા ગુજરાત સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર થયા હતા.અત્યાર સુધી કુલ 84,627 કવિઝના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ચાલનાર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અભિયાનમાં વિજેતાઓને ૨૫ કરોડ થી વધુના ઇનામો તથા સ્ટડી ટુર પ્રાપ્ત થશે. તા.૦૭ જુલાઇ ૨૦૨૨ નાં રોજ g3q.co.in નાં શુભારંભ પ્રસંગે શાળા કક્ષાનાં ૨૫ વિજેતા પૈકીના ૧૪ અને કોલેજ કક્ષાનાં ૨૫ વિજેતા પૈકીના ૨૩ વિજેતાઓ પોતાની બેંક ડીટેલ્સ g3qco.in પોર્ટલ પર આપી હતી. રાઉન્ડ ૦૩ થી ૦૭ના વિજેતાઓને ઈનામની રકમ શાળા કક્ષા અંતર્ગત સબંધિત જીલ્લા DEOને ફાળવવાની પ્રક્રિયા ચાલુ છે અને DEO દ્વારા સબંધિત વિજેતાની ખરાઈ કરીને ઇનામનું ચુકવણું કરવામાં આવશે.
રાજયના શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે, દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ૭ જુલાઈએ જેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કવિઝને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. માત્ર ૭ અઠવાડિયામાં જ ૨૪.૨૨ લાખ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા અને ૧૬.૪૨ લાખ લોકોએ ક્વિઝમાં ભાગ લીધો છે. સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલનાર આ ક્વિઝ અભિયાનમાં પ્રથમ અઠવાડિયામાં ૪ લાખથી વધુ, બીજા અઠવાડિયામાં ૩.૬૩ લાખથી વધુ, ત્રીજા અઠવાડિયામાં ૨.૬૫ લાખથી વધુ, ચોથા અઠવાડિયામાં ૦૨ લાખ થી વધુ, પાંચમાં અઠવાડિયામાં ૧.૫૦ લાખ થી વધુ અને છઠ્ઠા અઠવાડિયામાં ૧.૧૪ લાખ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ છે. સાતમાં અઠવાડિયામાં ૧.૪૫ લાખ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. જે એક રેકોર્ડ છે. જેમાં શાળા કક્ષાના ૯૮,૮૩૪ કોલેજ કક્ષાના ૩૦,૫૯૮ વિદ્યાર્થીઓએ અને અન્ય ૧૫,૬૦૩ પ્રજાજનોએ ક્વિઝમાં ભાગ લીધો હતો.

રાજયના શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ક્વિઝ દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર દરમિયાન ભાગ લઇ શકાય છે અને દર શનિવારે વિજેતા જાહેર થાય છે. સાતમાં સપ્તાહમાં જે ક્વિઝમાં ભાગ લીધો તેમાં શાળા કક્ષાએ ૩,૪૭૧ અને કોલેજ કક્ષાએ ૩,૨૧૭ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૪,૩૧૪ એમ કુલ ૧૧,૦૦૨ વિજેતાઓ આજે જાહેર થયા છે. જે માહીતી g3q.co.in (જી થ્રી ક્યુ.કો.ઇન.) વેબસાઈટ પર જોવા મળશે. આમ, ૦૧ થી ૦૭ રાઉન્ડનાં અત્યાર સુધીમાં શાળા કક્ષાએ ૨૬,૨૯૩ અને કોલેજ કક્ષાએ ૨૨,૩૨૧ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૩૬,૦૧૩ એમ કુલ ૮૪,૬૨૭વિજેતાઓ આજે જાહેર થયા છે. સાતમાં રાઉન્ડમાં રાજ્યની કુલ ૭,૨૬૯ શાળાના વિદ્યાર્થીઓએ જયારે ૨,૧૩૫ કોલેજના યુવાઓએ આ ક્વિઝ મહાઅભિયાનમાં ભાગ લીધો હતો . સાતમાં સપ્તાહમાં ચાલેલ ક્વિઝમાં કુલ અંગ્રેજી અને ગુજરાતી ૩૦૦૦ થી વધુ પ્રશ્નોની ક્વિઝ વિદ્યાર્થીઓ રમ્યા અને ભારત સરકાર તથા ગુજરાત સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર થયા હતા.અત્યાર સુધી કુલ 84,627 કવિઝના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ચાલનાર ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અભિયાનમાં વિજેતાઓને ૨૫ કરોડ થી વધુના ઇનામો તથા સ્ટડી ટુર પ્રાપ્ત થશે. તા.૦૭ જુલાઇ ૨૦૨૨ નાં રોજ g3q.co.in નાં શુભારંભ પ્રસંગે શાળા કક્ષાનાં ૨૫ વિજેતા પૈકીના ૧૪ અને કોલેજ કક્ષાનાં ૨૫ વિજેતા પૈકીના ૨૩ વિજેતાઓ પોતાની બેંક ડીટેલ્સ g3qco.in પોર્ટલ પર આપી હતી. રાઉન્ડ ૦૩ થી ૦૭ના વિજેતાઓને ઈનામની રકમ શાળા કક્ષા અંતર્ગત સબંધિત જીલ્લા DEOને ફાળવવાની પ્રક્રિયા ચાલુ છે અને DEO દ્વારા સબંધિત વિજેતાની ખરાઈ કરીને ઇનામનું ચુકવણું કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X