For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષીઓના મતે નરેન્દ્ર મોદી જ પીએમ પદના ઉમેદવાર બનશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 સપ્ટેમ્બર : ભાજપમાં પીએમ પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાતમાં થઇ રહેલા વિલંબને પગલે સૌને એ જાણવાની ઇંતેજારી છે કે ભાજપમાં આંતરિક ખેંચતાણને જોતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આગામી લોકસભા ચૂંટણી 2014 માટે પીએમ પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવશે કે નહીં. આ સ્થિતિમાં જ્યોતિષીઓનું મંતવ્ય છે કે ભાજપમાંથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જ જાહેરાત કરવામાં આવશે.

નરેન્દ્ર મોદીને જ પીએમ ઉમેદવાર બનાવાશે

નરેન્દ્ર મોદીને જ પીએમ ઉમેદવાર બનાવાશે

ગ્રહોની સ્‍થિતિ જોતા ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના ગ્રહો એવું સૂચવે છે કે ભાજપના આગામી લોકસભા માટે વડાપ્રધાન તરીકેની હોડમાં નરેન્‍દ્ર મોદીનું જ નામ હશે. કારણ કે તેમની કુંડલીમાં વૃશ્ર્વિક લગ્ન મુકતા જન્‍મ લગ્નમાં વૃશ્ચિકનો ચંદ્ર છે.

લક્ષ્ય તરફ આગળ વધી શકે

લક્ષ્ય તરફ આગળ વધી શકે

વૃશ્ચિકનો ચંદ્ર ઘણી વખત નબળું ફળ આપે છે. આત્‍મવિશ્વાસનો અભાવ રહે છે પણ આ ચંદ્ર કયાં ગ્રહોની સાથે છે તે ખૂબ મહત્‍વનું છે. અહીં મોદીના કુંડળીમાં ચંદ્રની સાથે મંગળ છે અહીં મંગળ સ્‍વગૃહ બળવાન બને છે જેને લઇને નરેન્‍દ્ર મોદી પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે.

હરીફોને હંફાવે છે

હરીફોને હંફાવે છે

તુલા લગ્નની કુંડળી મુકતા જન્‍મ લગ્નથી છઠ્ઠા સ્‍થાનમાં રાહુ છે જે હરીફો ઉભા કરાવે પણ તે રાહુ હરીફોને ફાવવા દેતો નથી. સૂર્ય જન્‍મના ચંદ્રથી અગીયારમે છે જે રાજયોગ બનાવે છે. જન્‍મના સૂર્ય કે ચંદ્ર - દશમે કે અગીયારમે હોય તો આવી વ્‍યકિતને સામાજીક પ્રતિષ્‍ઠા વધે છે અને જન્‍મ વલણ રહે છે.

ધાર્યું કામ પાર પાડી શકવાની કુનેહ

ધાર્યું કામ પાર પાડી શકવાની કુનેહ

જ્યોતિષીઓના મતે આવી કુંડળીવાળી વ્યક્તિઓ હંમેશા પોતાનુ ધાર્યુ કરવાની કુનેહ પણ હોય છે. સૂર્ય બુધ આદિત્‍ય યોગ બનાવે છે. અહીં સૂર્ય ઉપર રાહુની દૃષ્‍ટિ હોય તેઓને હંમેશા વાદ-વિવાદમાં રખાવે. તેમના અંગત નજીકના લોકો જ તેમના માટે પ્રશ્નો ઉભા કરે તેમને બદનામ કરવાની કોશિષ કરે પણ વૃશ્ચિક રાશિનો મંગળ અને વૃશ્ર્વિક રાશિના મંગળની કેન્‍દ્રમાં રહેલા શુક્ર - શનિ તેમનો બચાવ કરે છે.

2014-15માં હુમલો થઇ શકે

2014-15માં હુમલો થઇ શકે

આ ઉપરાંત તેમની કુંડળીમાં શનિ મંગળનો કેન્‍દ્ર યોગ છે. શુક્ર મંગળનો કેન્‍દ્ર યોગ છે. ગુરૂ શનિનો કેન્‍દ્ર યોગ છે. આમ ગ્રહોની સ્‍થિતિ તેમને મદદરૂપ થાય છે. ગ્રહોનું વિશ્‍લેષણ એવું સૂચવે છે કે તેઓ લોકોને સમજી શકે છે તેમની બોડીલેંગ્‍વેજ પ્રભાવિત કરે છે. આગાહી છે કે તેઓ ઉપર 2014-15માં હુમલો થાય કે સ્‍વાસ્‍થ્‍ય બગડે તેવી પણ શકયતાઓ છે. તેઓએ સતર્કતા રાખવી પડશે.

ધાર્યુ કામ પાર પાડી શકવાની કુનેહ

English summary
According to astrologers Narendra Modi will be PM candidate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X