સચિન અને યુવરાજના પરિવાર સાથે લંડનમાં લંચ કરતા નજર આવ્યા ભારતના નવા ચીફ સિલેક્ટર અજીત અગરકર

અજીત અગરકરની ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલ્કેટર તરીકે પસંદગી કરવામાં આવી છે. અગરકર ભારતના પૂર્વ ફાસ્ટ બોલર છે. તેમણે વનડે ક્રિકેટમાં આવતા જ સૌથી ઝડપી 50 વિકેટ ઝડપવાનો રિકોર્ડ બનાવ્યો હતો.

SACHIN

સન્સાય લીધા બાદ અગરકર કિર્કેટ કોચિગ, રમત એનાલીસ, કેમેટ્રી જેવા કામોમાં વ્યસ્ત છે. અને હવે તે ભારતીય ક્રિકેટ ટીમના સાથે મોટા રોલમાં કામ કરતા જોવા મળશે.

અગરકર પોતાના પરિવાર સાથે લંડનમાં છુટ્ટીઓ બનાવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરને લંડનમાં અગરકર અને યુવરાજ સિહના પરિવાર સાથે જોવા મળ્યો હતો.

સચિને ઇંસ્ટાગ્રામ પર યુવી અને અગરકર ની ફોટો પોસ્ટ કરી હતી. આ દરમિયાન આ ખેલાડીઓએ પત્ની પણ હાજર હતી. ખેલાડી લંડનમાં લંચના અવરસે એક સાથે જોવા મળ્યા હતા. સચિને પોસ્ટમાં કેપ્શન લખ્યુ હતુ કે, બે વસ્તુ અમને નજીક લાવે છે- દોસ્તી અને ખાવાનુ શાનદાર લંચ માટે અમારી મુલાકાત થઇ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X