For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલેશ સરકારે RTIના પૂર્વાલોકનમાંથી લોકાયુક્ત કચેરીને બાકાત કરી

|
Google Oneindia Gujarati News

rti-logo
લખનૌ, 12 મે : ઉત્તર પ્રદેશની અખિલેશ યાદવ સરકારે લોકાયુક્તને માહિતીના અધિકાર (આરટીઆઇ)ના દાયરામાંથી બહાર કાઢી નાખ્યા છે. સરકારે આ માહિતી પાછલા દિવસોમાં આરટીઆઇ અરજી અંગે રાજ્ય માહિતી આયોગ સમક્ષ રજૂ કરી છે.

લોકાયુક્તના માહિતી અધિકારી અરવિંદ કુમાર સિંઘલે ગયા શુક્રવારે મુરાદાબાદના આરટીઆઇ કાર્યકર્તા સલીમ બેગની અરજી પર રાજ્ય માહિતી આયોગમાં હાજરી દરમિયાન આપવામાં આવેલી લેખિત માહિતીમાં જણાવ્યું કે "આરટીઆઇની કલમ આઠ અંતર્ગત તપાસ એજન્સીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. લોકાયુક્ત એકમ તપાસ એજન્સી છે. આ આધારે શાસન દ્વારા 3 ઓગસ્ટ 2012ના રોજ આ અંગે સરક્યુલર બહાર પાડીને લોકાયુક્ત કાર્યાલયને માહિતીના અધિકાર અધિનિયમ 2005ના દાયરાની બહાર કર્યો છે."

આ મહત્વપૂર્ણ બદલાવને લઇને ઉત્તર પ્રદેશ સરકાર વધારે ઉત્સાહિત બની છે. બેગે જણાવ્યું હતું કે તકેદારી કોર્ટ હુકમ હેઠળ આરટીઆઇ ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

English summary
Akhilesh government removes Lokayukta office from preview of RTI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X