મોદી સહિત ભાજપના ઓલ ટાઇમ હિટ ઉમેદવારો પર એક નજર

narendra modi
અમદાવાદ, 4 ડિસેમ્બર: એક બાજુ કોંગ્રેસે છેલ્લી બે વખતથી હારી જતા ઉમેદવારોને આ વખતે ટીકિટ નહી આપવાનું નક્કી કર્યું છે જ્યારે બીજી બાજુ ભાજપના પાંચ-પાંચ વખતથી ચૂંટાઇ આવતા ઉમેદવારો રેકોર્ડ બનાવવા મેદાને છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ત્રીજીવાર ચૂંટણી લડીને ફરી મુખ્યમંત્રી પદે આરૂઢ થવા તૈયાર છે. ભાજપાના ઉમેદવારો જેઓ બે, ત્રણ, ચાર, પાંચ ટર્મ ધારાસભ્યપદે રહી ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પર એક નજર...

પાંચ ટર્મ ધારાસભ્ય - છઠ્ઠીવાર લડતા (૦પ):- વજુભાઈ વાળા, પબુભા માણેક, ભરત બારોટ, મહેન્દ્ર મશરુ, યોગેશ પટેલ

ચાર ટર્મ ધારાસભ્ય - પાંચમીવાર લડતા (૧૪):- ફકીરભાઈ વાઘેલા, જયંતિભાઈ કથાડીયા, કાંતિભાઈ અમૃતિયા, મોહનભાઈ કુંડારીયા, જયનારાયણ વ્યાસ, નારણભાઈ પટેલ, નીતીનભાઈ પટેલ, રમણ વોરા, દિલીપસિંહ પરમાર, કેશુભાઈ નાકરાણી, સુંદરસિંહ ચૌહાણ, જસવંતસંહ ભાભોર, નરોત્તમભાઈ પટેલ, રમણ પાટકર

ત્રણ ટર્મ ધારાસભ્ય - ચોથીવાર લડતા (૧૯):- ડો.નીમાબેન આચાર્ય, વાસણ આહિર , કિરીટસિંહ રાણા, આર.સી.ફળદુ, ચીમનભાઈ સાપરીયા, મુળુભાઈ બેરા, શંકરભાઈ ચૌધરી, લીલાધર વાઘેલા, આનંદીબેન પટેલ, અમિત શાહ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રતીલાલ સુરેજા, કરશન આડેદરા, હીરાભાઈ સોલંકી, પુરષોત્તમ સોલંકી, પંકજ દેસાઈ, છત્રસિંહ મોરી, રમેશ પટેલ, ઉપેન્દ્રસિંહ ગોહીલ

બે ટર્મ ધારાસભ્ય - ત્રીજીવાર લડતા (૧૪):- જયરાજસિંહ જાડેજા, જશુમતિબેન કોરાટ,વસુબેન ત્રિવેદી, બાબુભાઈ બોખીરીયા, પરબતભાઈ પટેલ, કાંતીભાઈ પટેલ, પ્રાગજીભાઈ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, બાબુભાઈ પટેલ, દિલીપભાઈ સંઘાણી, જયદ્રથસિંહ પરમાર, જીતુભાઈ સુખડીયા, ઈશ્વરભાઈ પટેલ, ગણપત વસાવા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X