ગુજરાત વિરોધી તત્વો વિકાસમાં અવરોધ પેદા કરી રહ્યાં છે: મોદી

નરેન્દ્ર મોદીએ પાટણ જિલ્લાના રાધનપુરમાં નવમા કૃષિ મહોત્સવ 2013ના ઉદઘાટનના અવસરે ખેડુતોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જે વગર વિચારે દિવસ-રાત ગુજરાતની ટીકા કરી રહ્યાં છે, તે આમ જ કરતા રહેશે. રાજ્યની પ્રગતિની યાત્રામાં જોડાવવાના બદલે જુઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે.
તેમને કહ્યું હતું કે ટેલિવિઝન કે સમાચારોનો ક્રેઝ એ છે કે ગુજરાત વિરૂધી તત્વોએ જુઠાણું ફેલાવવા અને ખેડૂતોને તેમની સરકાર વિરૂદ્ધ ભડકાવવા માટે નવી પદ્ધતિ શોધી લીધી છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતની જનતા આ લોકોને સારી રીતે ઓળખે છે અને મતદાનના માધ્યમથી ઘણી અવસરોએ તેમને જવાબ આપી ચુકી છે.












Click it and Unblock the Notifications
