મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુ્ત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રેક આવતા હોસ્પિટલમાં દાખલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા અમદાવાદ કેડી હોસ્ટપીલમાં તાત્કાલીક દાખલ કરીને ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. સર્જરી બાદ ડોક્ટરોની ટીમ સતત તેના પર દેખરેખ રાખી રહી છે. કેડી હોસ્પીટલ મેડિકલ બૂલેટીનમાં જણાવ્યા અનુસાર ગાલ અનુજ પટેલની તબિટય સ્થિર છે. અનુજને બપોરના 2:45 મીનીટે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તાત્કાલીક સારવાર કરવામાં આવી હતી.













Click it and Unblock the Notifications
