આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપના જોડવાન ચર્ચાએ જોર કપડ્યુ

ગુજરાત વિધાનસભાનીચૂટણીમાં આમ આદમી પાર્ટીએ 182 વિધાનસભા બઠકો પર પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા. જેમાથી ફક્ત 5 ઉમેદવારો જ વિજેતા બન્યા છે. આપ દ્વાર એવા દાવો કરવામાં આવતો હતો કે, અમારો કોઇ જ ઉમેદવાર ભાજપમાં નહી જોડાય પ

ગુજરાત વિધાનસભાનીચૂટણીમાં આમ આદમી પાર્ટીએ 182 વિધાનસભા બઠકો પર પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા. જેમાથી ફક્ત 5 ઉમેદવારો જ વિજેતા બન્યા છે. આપ દ્વાર એવા દાવો કરવામાં આવતો હતો કે, અમારો કોઇ જ ઉમેદવાર ભાજપમાં નહી જોડાય પરંતુ આ વચ્ચે આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભફાજપમાં જોડાય તેવી શક્યાતા સામે આવી રહી છે.

AAP

વિસાવરદ બેઠકના કોગ્રેસમાથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડીયાને હરાવનાર આપના ધારસભ્ય ભૂપત ભાયાણી ગેત ઘડીએ ભાજપમાં જોડાઇ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યુ હતુ. તો ભૂપત ભાયાણીએ જાતે ખુલાસો કર્યો હતો કે, મેં કોઇ જ આવો નિર્ણય લીધો નથી. હુ પક્ષ સાથે ગદ્દારી નહી કરુ. ભાજપમાં જોડવવાની વાત એ માત્ર રાજકીય અફવા સિવાય બીજુ કઇ જ નથી.

આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી ગાંધીનગરની મુલાકાતે આવતા તેમની ભાજપમાં જોડાવાની અફવાએ જોર પકડ્યુ હતુ. આ મામલે ભાયાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, આ મુદ્દે વિસાવદરની જનતાને પુછીને સર્વાનુમતિએ નિર્ણય લઇશ. હુ અંગત કામથી ગાઁધીનગર આવ્યો હતો. તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, હુ પહેલા ભાજપમા જ હતો . ભાયાણી વડાપ્રધાન મોદીના નેતૃત્વના ય વખાણ કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X