ચૂંટણીમાં ટીકીટ મળાત જિલ્લા પ્રમુખોની જગ્યા ખાલી પડતા તાત્કાલીક કરવામાં આવી નિમણૂંક
ભારતીય જનતા પાર્ટી દ્વારા 8 જિલ્લા અને મહાનગરોના નવા કાર્યકારી પ્રમુખોની નીમણૂંક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવા કાર્યકારી પ્રમુખોને ગુજરાત વિધાનસભાની ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પ
ભારતીય જનતા પાર્ટી દ્વારા 8 જિલ્લા અને મહાનગરોના નવા કાર્યકારી પ્રમુખોની નીમણૂંક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવા કાર્યકારી પ્રમુખોને ગુજરાત વિધાનસભાની ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ 8 જિલ્લા અને મહાનગરમાં ચૂંટણી સમયે કાર્યકારી પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે.

તાપીમાં વિક્રમ તરસાડીયા, વડોદરા જી. ડો. બી.જે. બ્રહ્મભટ્ટ, આણંદ મયુરભાઇ સુધાર, કર્ણાવતી પરેશભઆઇ લાખાણી, કચ્છ વલમજીભાઇ હબલ, મોરબી રણછોડભાઇ દલવાડી,, ગીર સોમનાથ દિલિપસિંહ બારડ, અમરેલી રાજેશભાઇ કાબરીયાને કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂંક કવરામાં આવી છે.












Click it and Unblock the Notifications
