રાજ્યકક્ષાની રમતગમત તાલીમ દ્વારા ખેલાડીઓના ખેલ ઉત્સાહમાં વધારો થશે, તેમનું કૌશલ્ય વધુ નિખરશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા હાલ "ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ ૨૦૨૩" ચાલી રહ્યો છે. તા.૩૧મી મે સુધી ચાલનાર આ કોચિંગ કેમ્પ અંતર્ગત ગાંધીનગર ખાતે હેન્ડબોલ રમતનાં કેમ્પ દરમ્યાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અગ્ર સચિવ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ અશ્વિનીકુમારે મુલાકાત લીધી હતી. "ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ"માં નિષ્ણાત કોચ અને ટ્રેનર દ્વારા યુવા ખેલાડીઓને આપવામાં આવી રહેલી તાલીમનું અગ્ર સચિવશ્રીએ સ્વનિરીક્ષણ કર્યું અને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.

ASHWINI KUMAR

રાજ્યકક્ષાની આવી રમતગમત તાલીમ દ્વારા ખેલાડીઓના ખેલ ઉત્સાહમાં વધારો થશે અને સાથે સાથે તેમનું કૌશલ્ય વધુ નિખરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X