કચ્છ યુનિવર્સીટીમાં પ્રોફેસરનું મોઢું કાળું કરનાર ABVP ના 2 નેતા સહીત 5 લોકોની ધરપકડ
ગુજરાતના ભુજમાં એક પ્રોફેસર સાથે ગેરવર્તણૂક કરવાનો મામલો સામે આવ્યો છે. કચ્છની શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં પ્રોફેસર સાથે બદસલુકી કરતાં રાજયના શિક્ષણ જગતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
ગુજરાતના ભુજમાં એક પ્રોફેસર સાથે ગેરવર્તણૂક કરવાનો મામલો સામે આવ્યો છે. કચ્છની શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં પ્રોફેસર સાથે બદસલુકી કરતાં રાજયના શિક્ષણ જગતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની સ્નાતક મતદાર યાદીમાંથી મનસ્વી રીતે નામો કપાતાં વિરોધ કરવા આવેલા ભાજપની વિદ્યાર્થી પાંખ અખીલ ભારતિય વિધ્યાર્થી પરિષદના કાર્યકરો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા.

એબીવીપી કાર્યકર્તાઓ ઘ્વારા એક પ્રોફેસરના મોઢા પર શાહી ચોપડ઼ી દેવામાં આવી હતી. આ મામલે બે એબીવીપી નેતા સહીત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ યુનિવર્સીટીના ટીચરો ઘ્વારા પ્રોફેસર સાથે ગેરવર્તણૂક કરવાના મામલે ધરપકડ કરવાની માંગ કરી અને તેઓ હડતાલ પર ચાલ્યા ગયા.
આપણે જણાવી દઈએ કે કચ્છ યુનિવર્સીટીના પ્રોફેસર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. એબીવીપી કાર્યકર્તાઓ ઘ્વારા એક પ્રોફેસરના મોઢા પર શાહી ચોપડ઼ી હતી અને તેનો જલુશ પણ કાઢ્યો હતો. ત્યારપછી બુધવારે બધી જ 45 કોલેજોમાં ક્લાસ રોકી દેવામાં આવ્યા. શિક્ષકો ઘ્વારા તેમની ધરપકડની માંગ કરીને હડતાલ પાડવામાં આવી છે. પ્રોફેસર ગિરિન બક્ષી જેઓ કેમેસ્ટ્રી વિભાગના હેડ છે, તેમના પર સિનેટ ઇલેક્શનમાં ધાંધલી કરવાનો આરોપ લાગ્યો છે.
હડતાલ પર ઉતરી ગયેલા શિક્ષકો ઘ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટે માંગ કરી છે. તેમને કહ્યું છે કે તેઓ પ્રોફેસર બક્ષી સાથે છે. આ ઘટના સમાજ પર ખોટો પ્રભાવ નાખી રહી છે. આ ઘટના ખુબ જ નિંદનીય છે.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
