અમદાવાદ શહેર અને જિલ્લામાં સરેરાશ 30.28 ટકા મતદાન, જાણો કઈ સીટ પર કેટલા ટકા મતદાન થયુ?
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન આગળ વધી રહ્યુ છે ત્યારે 1 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે. અમદવાદ શહરે અને જિલ્લામાં એક વાગ્યા સુધીમાં 30.28 ટકા મતદાન નોંધાયુ છે.
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન આગળ વધી રહ્યુ છે ત્યારે 1 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે. અમદવાદ શહરે અને જિલ્લામાં એક વાગ્યા સુધીમાં 30.28 ટકા મતદાન નોંધાયુ છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં મતદાન ધીમી ગતીએ ચાલી રહ્યુ છે. મળી રહેવા આંકડા જણાવી રહ્યા છે કે બીજા તબક્કામાં મતદાન ધીમુ ચાલી રહ્યુ છે. અમદાવાદ જિલ્લા અને શહેરમાં સૌથી વધુ મતદાન સાણંદમાં થયુ છે. એક વાગ્યા સુધીમાં સાણંદમાં 38.63 ટકા મતદાન નોધાંયુ છે. સૌથી ઓછા મતદાનની વાત કરીએ તો, ઠક્કરબાપાનગરમાં 25.12 ટકા મતદાન નોંધાયુ છે.
અમદાવાદ શહેર અને જિલ્લાની કઈ સીટ પર કેટલુ મતદાન?
અમરાઈવાડી - 27.84
અસારવા - 29.61
બાપુનગર - 30.31
દાણીલીમડા - 28.70
દરિયાપુર - 30.44
દસક્રોઈ - 36.24
ધંધુકા - 32.05
ધોળકા - 35.34
એલિસબ્રીજ - 25.26
ઘાટલોડિયા - 30.10
જમાલપુર ખાડીયા - 27.86
મણિનગર - 30.89
નારણપુરા - 30.59
નરોડા - 27.46
નિકોલ - 31.59
સાબરમતિ - 29.25
સાણંદ - 38.63
ઠક્કરબપા નગર - 25.12
વટવા - 29.19
વેજલપુર - 31.77
વિરમગામ - 35.75












Click it and Unblock the Notifications
