ગુલામ નંબી હિન્દુ બ્રાહ્મણોને ગણાવ્યા ઔવૈસીના દાદા, AIMIM પ્રમુખ ઔવૈસી થયા નારાજ

કોગ્રેસ છોડીને કાશ્મીરમાં પોતાની અલગ પાર્ટી બનાવનાર ગુલામ નબી આઝાદે બે દિવસ પહેલા મુસલમાનોના પૂર્વજોને લઇને પૂર્વજોને લઇને એવી ટિપ્પણી કરી હતી જેને લઇને વિવાદ થયો છે. ગુલામ નબીના આ નિવેદન પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઔવેસી નારાજ થયા હતા.

OWAISI

જણાવી દઇએ કે, પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી ના અધ્યક્ષ ગુલામ નંબી આઝાદે હિન્દુ બ્રાહ્મણ તુલીસરામદાસને AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીના દાદા ગણાવ્યા હતા. જેના પર ઔવેસી સૌશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ લખીને આઝાદ પર નારજગી વ્યક્ત કરી હતી.

"આ મારા માટે હમેશા મજેદાર વિષય રહ્યો છે. કે જ્યારે તેમને વંશ બનાવાનો હોય છે, ત્યારે સંધિયોને મારા માટે એક બ્રાહ્મણ પૂર્વજ શોધવા પડેછે. તેમણે કહ્યુ કે, આપણને સૌને સમય આપણા કર્મોના જવાબ આપે છે. આપણે બધા આદમ અને હવ્વાની સંતાન છીએ જ્યા સુધી મારી વાત છે તો મુસલમાનોના સમાન અધિકારો અને નાગરિક્તા માટે લોકતાંત્રીક સંઘર્ષ આધુનિક ભારતની આત્માની લડાઇ છે. આ હિન્દુફોબિયા નથી."

ગુલામ નબી આઝાદે એક કાર્યક્મમાં દાવો કર્યો હતો કે, મુસલમાનોના પૂર્વજ હિન્દુ છે. તેમને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવામાં આવ્યા હતા. આ સઆથે તેમણે કહ્યુ કે, ફારુખ અભ્દુલાહના પરદાદા બાલમુકંદ કૌલ પણ હિન્દુ, બ્રાહ્મણ મોહમ્મદ અલી જિન્નાના પિતા હિન્દુ ખોજા જાતીના જિન્નાા ખોજા જાતીના હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X