દસક્રોઈ : બાબુભાઈ જે. પટેલ ભાજપના ઉમેદવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં દસક્રોઇની બેઠક ઉપર ના ઉમેદવારનું નામ જાહેર. બાબુભાઈ પટેલ દસક્રોઈ બેઠક પરથી લડશે ચૂંટણી. બાબુભાઈ જે. પટેલ અંગે વધુ વાંચો અહીં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તા 17 નવેમ્બરના રોજ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં દસક્રોઈની બેઠક પરથી બાબુભાઈ પટેલને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. બાબુભાઈ પટેલ વિષે થોડુ જાણીએ. બાબુભાઈ પટેલનો જન્મ 1 માર્ચ 1948ના રોજ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં થયો હતો. બાબુભાઈ પટેલના પિતાનું નામ જમુનાદાસ પટેલ હતું. બાબુભાઈને ત્રણ પુત્ર છે. બાબુભાઈ પટેલ બે વખત વિધાયક રહી ચુક્યા છે.

Gujarat BJP

myneta. in પરથી મળતી માહિતી અનુસાર બાબુભાઈ પટેલે 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમના મુખ્ય વ્યવસાયમાં બિલ્ડર, ખેતી અને ટ્રેડિંગ છે. તેમની કુલ સંપત્તિ લગભગ 2 કરોડ જેટલી છે. તેમના પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધાયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X