Bhupendra Patel Oath Live: મંત્રી મંડળના 16 મંત્રીઓ સહિત ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્યમંત્રી પદના લીધા શપથ
ભાજપના નેતા ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સતત બીજી ટર્મ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ભૂપેન્દ્ર પટેલ આજે સતત બીજી ટર્મ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડમાં બપોરે 2 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપેન્દ્ર પટેલની સાથે 20 જેટલા કેબિનેટ મંત્રીઓ પણ આજે શપથ લેશે અને બીજા જ દિવસે પોતપોતાની ઓફિસનો ચાર્જ સંભાળશે. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપની આગેવાની હેઠળના રાજ્યોના લગભગ 20 મુખ્ય પ્રધાનો હાજરી આપશે.

Unprovoked shelling & fire by Afghan Border Forces at Chaman resulting in martyrdom of several Pakistani citizens & injuring more than a dozen is unfortunate & deserves the strongest condemnation. The Afghan Interim government should ensure that such incidents are not repeated.
— Shehbaz Sharif (@CMShehbaz) December 12, 2022
સ્મ-તિ ઈરાની અમદાવાદ પહોંચ્યા
Maharashtra CM Eknath Shinde, Deputy CM Devendra Fadnavis and Union Minister Smriti Irani arrive at Ahmedabad airport to attend the swearing-in ceremony of Gujarat CM-designate Bhupendra Patel pic.twitter.com/q1Qv5cFo4E
— ANI (@ANI) December 12, 2022
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath arrives at Ahmedabad airport to attend the swearing-in ceremony of Gujarat CM-designate Bhupendra Patel pic.twitter.com/2vpct2jG3k
— ANI (@ANI) December 12, 2022
















Click it and Unblock the Notifications
