ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસને હાથ લાગી માત્ર નિરાશા
ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસને હાથ લાગી માત્ર નિરાશા
લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા રિપોર્ટ મળી રહ્યા હતા કે કોંગ્રેસ ગુજરાતની 3 જેટલી સીટ જીતી શકે છે, બાદમાં મોટાભાગના એક્ઝિટ પોલે કોંગ્રેસને નિરાશ કરી શકે તેવા પરિણામ બતાવ્યાં. આખરે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને 9મા રાઉન્ડની ગણતરી બાદ ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જો આ વખતે પણ કોંગ્રેસ એકેય સીટ ન જીતી શકે તો કોંગ્રેસની આ બીજી સૌથી શર્મનાક હાર હશે.

આ પણ વાંચો- પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ, યૂપીમાં ભાજપ 13 સીટ પર આગળ

ભાજપ બધી સીટ પર આગળ
અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેનને 4636 મત મળ્યા છે જ્યારે પટેલ હસમુખભાઈને 12311 મત મળ્યાં છે. અમદાવાદ પશ્ચિમથી ભાજપના કિરિટ સોલંકીને 66282 મત મળ્યાં છે જ્યારે કોંગ્રેસના રાજુ પરમારને 35614 મત મળ્યાં છે. અમરેલીથી ભાજપના નરેનદ્રભાઈ કાછડિયા 3453 મતે આગળ છે. આણંદથી ભાજપના મિતેશ પટેલ 34574 મતે આગળ છે, બનાસકાંઠાથી ભાજપના પરબતભાઈ પટેલ 15565 મતથી આગળ છે, બારડોલીથી ભાજપના પ્રભુભાી વસાવા 38359 વોટથી આગળ છે, ભરૂચથી ભાજપના મનસુખ વસાવા 49273 વોટથી આગળ છે.

કોંગ્રેસને ઝાટકો
જ્યારે ભાવનગરથી ભાજપના ભારતીબેન શિયાળ 54512 વોટથી આગળ છે, છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવા 93232 વોટથી આગળ છે, દાહોદથી જશવંતભાઈ ભાભોર 739 વોટથી આગળ છે, ગાંધીનગરથી ભાજપના અમિત શાહ 90222 મતથી આગળ છે, જામનગરથી પૂનમબેન માડમ 47423 વોટથી આગળ છે, જૂનાગઢથી ચુડાસમા રાજેશભાઈ 2717 વોટથી આગળ છે, કચ્છથી વિનોદભાઈ ચાવડા 13866 મતથી આગળ છે, ખેડાથી ચૌહાણ દેવુસિંહ 9708 વોટથી આગળ છે, નવસારીથી સીઆર પાટીલ 37193 વોટથી આગળ છે, પંચમહાલથી રતનસિંહ રાઠોડ 9520 મતથી આગળ છે.

ભાજપ ગુજરાતમાં ફરી કરશે ક્લિન સ્વિપ?
જ્યારે પાટણથી ડાભી ભરતસિંહજી 19745 વોટથી આગળ છે, પોરબંદરથી રમેશભાઈ લવજીભાઈ 25552 વોટથી આગળ છે, રાજકોટથી મોહનભાઈ કુંડારિયા 102620 વોટથી આગળ છે, સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડ 7968 વોટથી આગળ છે, સુરેન્દ્રનગરથી દર્શના વિક્રમ 43857 વોટથી આગળ છે, સુરેન્દ્રનગરથી ડૉ. મુંજાપરા મહેન્દ્રભાઈ 15332 વોટથી આગળ છે, વડોદરાથી રંજનબેન ભટ્ટ 61972 વોટથી આગળ છે અને વલસાડથી ભાજપના કેસી પટેલ પણ 58766 વોટથી આગળ છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા












Click it and Unblock the Notifications
