પોતાના જ પક્ષ સામે ઉમેદવારી નોધાવનાર સામે ભાજેપે લીધા પગલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામમે અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના નેતાઓ સામે કડક પગલા લેવાામાં આવ્યા છે. ગુજરાતના 7 જિલ્લાના 7 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમા નાંદોદથી હર્ષદ વસાવા, કેશોદથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામમે અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના નેતાઓ સામે કડક પગલા લેવાામાં આવ્યા છે. ગુજરાતના 7 જિલ્લાના 7 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમા નાંદોદથી હર્ષદ વસાવા, કેશોદથી અરવિદ લાડાણી, ધ્રાંગધ્રાતી છત્રસિંહ ગુજરિયા, પારડીથી કેતન પટેલ, રાજકોટ ગ્રામ્યથી ભરત ચાવડા, વેરાવળથી ઉદય શાહ, રાજુલાતી કરણ બારેયાનો સમાવેશ થાય છે.

C.R.PATIL

ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ પહેલા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને કડક સૂચના આપવામાં આવી હતી કે, જે ઉમેદવારોએ ભાજપના જ ઉમેદવાર સામે ઉમેદવારી નોધાવી હશે તે પોતાની ઉમેદવારી પરત નહી ખેચે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જે ભાજપના ઉમેદવારો સામે ઉમેવદારી નોધાવાનાર કાર્યકર્તાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવની છેલ્લી તારીખ 18 નવેમ્બર હતી. તે રદમિયાન જે લોકોએ ફોર્મ પરત ના ખેંચ્યા તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X