For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્ટીઇન્કબન્સી કે આપનો ડર, ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ 82 જગ્યાએ એક સાથે કર્યો ચૂંટણી પ્રચાર

ભારતીય જનતા પાર્ટી દ્વારા 89 માથી 82 બેઠકો પર બોમ્બાર્ડીગ પ્રચારની શરૂઆત કરવામાઁ આવી છે. જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ દ્વારા ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પર્ચાર કર્યો

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી દ્વારા 89 માથી 82 બેઠકો પર બોમ્બાર્ડીગ પ્રચારની શરૂઆત કરવામાઁ આવી છે. જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ દ્વારા ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પર્ચાર કર્યો હતો. જેમા સુરેન્દ્રનગર શહેરમાં ભાજપના કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રાએ સભાને સંબોધન કર્યું મોટી સંખ્યામાં કાર્યકરો કી વોટરો ઉપસ્થિત રહ્યા હતા.

Bhupendra patel

સભામાં 200 યુવાનો ભાજપમાં જોડાયા તમામ નું સ્વાગત કરવાામાં આવ્યુ હતુ. તમામ ભાજપમાં જોડાયેલા યુવાનોને ગૃહમંત્રી મીશ્રા અને ઉમેદવાર જગદિશભાઇ મકવાણા પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી એ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતુ.

આગામી 50 વર્ષ સુધી ભાજપની સરકાર આવશે મીશ્રાએ જણાવ્યુ હતુ કે, ભાજપે કર્યાં છે વિકાસના કામો આજે દુનિયામાં ભારતની ચર્ચા અને માન સન્માન વડાપ્રધાન નરેન્દ્રભાઇ એ વધાર્યું છે

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ સુરતના માંગરોળના વાંકલા ખાતે સભાને સંબોધન કરીને વિરોધીઓ સામે આકરા પ્રહાર કર્યાહતા. આ બેઠક પર ભાજપતના ગણપતિંસહ વસાવા મેદાને છ.

ભાજપના રાષ્ટ્રીય નેતા વી.કે. સિહં ગોંડલમાં ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા માટે પ્રચાર કર્યો હતો. વી.કે. સિહં ગોડલ ભાજપના ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાનટ પણ કર્યુ ંહતુ. તેમણે વિરોધ પક્ષો પર વાર કરતા જણાવ્યુ હતુ કે, કેટલાક લોકો જઠાણા ફેલાવે છે. એટલે મતદારો તેમના ખોટી વાતોમાં ન ભરાય તે માટે અમે અંહી આવ્યા છઈએ

બોરબીના વાંકાનેર ખાતે ઉત્તર પ્રદેશના મુખ્મમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટમી પ્રચાર કર્યો હતો. ઉત્તર પર્દેશના નેતાએ પોતાની આગવી સ્ટારઇલમાં ચૂટણી પ્રાચર કરીને સભામાં હાજર તમામ ભાજપના કાર્યકર્તાઓના દિલ જીતી લીધા હતા.

જામનગરની રાઘવજી પટેલની બેઠક પર રાષ્ટ્રીય મહામંત્રીએ ચૂંટમી પ્રચાર કર્યો હતો. મોટી ખાવડીમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્ર્ી તરુણ યુગ જાહેર સભા સંધોી હતી. તરુણ યુગે આપના નેતા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, કનૈયાલાલ સાથે શું સબંધ છે ? તમે JNU મા ફોટા પડાવા માટે શા માટે ગયા હતા.

English summary
BJP's bombardment campaign in 82 seats in the first phase
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X