For Quick Alerts
For Daily Alerts
22મીએ મોદી સાથે બ્રિટિશ રાજદૂતની મુલાકાત
આ અંગે સૂત્રોએ વહેતી કરેલી માહિતી અનુસાર એક દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન જેમ્સ બેવન અને તેમની ટીમ સહકાર વિશે દિવસ દરમિયાન મંત્રણા કરશે. બ્રિટિશ રાજદૂત મુખ્યમંત્રી સાથે રાજકીય, આર્થિક અને દ્વિપક્ષીય વ્યાપાર સંબંધિત બાબતો અંગે ચર્ચા-વિચારણા કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 11મી ઓક્ટોબરે બ્રિટિશ સરકારે એક જાહેરાત કરી હતી, જેમાં તેમણે નવી દિલ્હી સ્થિત હાઇ કમિશનરને ગુજરાતની મુલાકાત લેવા અંગે સૂચન કર્યું હતું અને 10 વર્ષથી બગડેલા સંબંધોને સુધારવા જણાવ્યું હતું. આ મુલાકાતથી પરસ્પર હિતો અને સહકાર સાઘવાની એક મહત્વની પહેલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
Comments
chief minister narendra modi gujarat britain envoy cooperation મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત બ્રિટન રાજદૂત મુલાકાત સહયોગ
English summary
Britain's envoy to India will meet Gujarat Chief Minister Narendra Modi on 22nd oct in Ganghinagar and wil discuss mutual interest and to explore opportunities for closer cooperation.