For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 ડિસેમ્બરે પશ્ચિમ સુરત બેઠક પર પેટા ચૂંટણી

|
Google Oneindia Gujarati News

election
નવી દિલ્હી, 4 ઓક્ટોબરઃ 2014માં થનારી લોકસભાની ચૂંટણી માટે સેમીફાઇનલ ગણાતા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે પાંચ રાજ્યો, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના પશ્ચિમ સુરત માટેની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે.

ગુજરાતમાં 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ સુરતની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કિશોરભાઇ વાંકાવાલા 69267 મતોથી જીત્યા હતા. જેમનું 70 વર્ષની વયે નિધન થયું હતું. ખાલી પડેલી આ બેઠક પર ઉક્ત પાંચ રાજ્યો સાથે જ પેટા ચૂંટણી યોજાનારી છે. જેનો કાર્યક્રમ નીચે અનુસાર છે.

ગુજરાત( પશ્વિમ સુરત)
--- 16 નવેમ્બર ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ
--- 18 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે
--- 20 નવેમ્બરના રોજ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
--- 4 ડિસેમ્બરે મતદાન
--- 8 ડિસેમ્બરે મતગણતરી

English summary
Schedule for Bye elections from 167 Surat West Assembly constituency in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X