World Blood Donor Day 2023 : રક્તદાન કરી અમને મોકલો તમારી તસવીર, અમે દુનિયાને બતાવીશું

World Blood Donor Day : દાન તો ગુજરાતીના લોહીમાં છે, તો લોહીનું દાન જ કેમ નહીં? દેશ અને દુનિયામાં હંમેશા કોઇને કોઇ કારણે રક્તની જરૂરિયાત રહે છે. જે કારણે રક્તદાન કરવું ખુબ જ જરૂરી છે. કારણ કે, લોહી ફેક્ટરીમાં બની શકતું નથી.

4 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે રક્તદાતાઓને પ્રોત્સાહિત માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત OneIndia ગુજરાતી દ્વારા એવા લોકોના નામ અને ફોટો પોતાના પ્લેટફોર્મમાં પબ્લીશ કરીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.

World Blood Donor Day 2023

તો રક્તદાન કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે અમારા દ્વારા કરવામાં આવેલી નાની પહેલમાં જોડાવ. જે માટે તમારા રક્તદાન કરતા ફોટોગ્રાફ્સ અમને મોકલો. તમારા ફોટોગ્રાફ્સને અમે અમારા પોર્ટલ પર દર્શાવીશું, જેનાથી અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રેરણા મળશે. તો આજે જ રક્તદાન કરો અને અમને રક્તદાન કરતા ફોટોગ્રાફ્સ તમારા નામ સાથે 9773213312 પર વ્હોટસએપ કરો.

ફોટોગ્રાફ્સ મોકલતા સમયે આ વિગતો મોકલો

તમારું નામ -

કેટલી વાર રક્તદાન કર્યું છે ? -

તમારા ગામ કે શહેરનું નામ -

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X