મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું અમદાવાદ હવાઈ મથકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતુ. ભારતના યશસ્વી પ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું અમદાવાદ હવાઈ મથકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતુ. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજભવન, ગાંધીનગર ખાતે પધારતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું રાજભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ હવાઈ મથકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજભવન, ગાંધીનગર ખાતે પધારતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું રાજભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગીફ્ટ સીટી ખાતે આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાંજે ૪:૦૦ કલાકે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે. વડાપ્રધાનશ્રીના હસ્તે ભારતના પ્રથમ''ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી''ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો પણ શુભારંભ કરશે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને નિર્મલા સિતારમન પણ રહેશે હાજર
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણા અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીશ્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ તેમજ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશુપાલન કરતી મહિલાઓ સાથે કરી ચર્ચા
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ સબારકાંઠામાં સાબર ડેરીના 305 કરોડના પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ 100 કરતા વધારે પશુઓનું પાલન કરતી મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમા મિહાલાઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.












Click it and Unblock the Notifications
