આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં G20 ની U 20 સમિટ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતી કાલે શુક્રવારે સવારે 11 કલાકે મહાત્મા મંદિર ખાતે G 20 અન્વયે આયોજિત U 20 મેયરલ સમિટ નો પ્રારંભ કરાવશે. આ સમિટમાં G 20 ના વિવિધ સહભાગી દેશોના તેમજ ભારત ના કેટલાક રાજ્યોના મહાનગરોના મેયર, ડેપ્યુટી મેયર જોડાવાના છે.

આ ઉપરાંત સમિટમાં આવનારા મહાનુભાવો માટે મહાત્મા મંદિર ખાતે શુક્રવારે ૭ જુલાઈએ સાંજે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્નેહ ભોજન માં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.












Click it and Unblock the Notifications
