For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સિલજ ખાતે મતદાન કરશે

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની 93 બેઠકો પર મતદાન શરૂ થઇ ચૂક્યુ છે. જેમા 833 ઉમેદરોના ભાવીને ફેસલો થશે. ગુજરાતના મુખ્ય્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. ભૂપેન્દ્ર પટેલ અમદવાદની ઘાટલોડીયા ભેઠખ પરથી ચૂંટ

|
Google Oneindia Gujarati News

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની 93 બેઠકો પર મતદાન શરૂ થઇ ચૂક્યુ છે. જેમા 833 ઉમેદરોના ભાવીને ફેસલો થશે. ગુજરાતના મુખ્ય્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. ભૂપેન્દ્ર પટેલ અમદવાદની ઘાટલોડીયા ભેઠખ પરથી ચૂંટણી લડી રહ્યા છે તે પોતાનો મત સિલજ ખાતે આપશે. આ સાથે જ ભૂપેન્દ્ર પટેલ સાથે પૂર્વ અને વર્તમાન મંત્રીઓ પણ વિવિધ વિસ્તારોમાં મતદાન કરશે.

Bhupendra patel

અમદાવાદમાં પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, વર્તમાન મંત્રી પ્રદિપ પરમામ, જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરશે. આ સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન કરવા માટે ગુજરાત ખાતે આવી પહોચ્યા છે. તેઓ સિલજ ખાતે પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે.

English summary
Chief Minister Bhupendra Patel will vote at Ahmedabad Silaj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X