મુખ્યમંત્રીએ વડોદરામાં 722 કરોડના વિકાસ કાર્યોનું ઉદઘાટન કર્યુ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરા ખાતે થયેલા વિવિધ વિકાસ કાર્યોને લોકો માટે ખુલ્લા મુક્યા. અહીં તેમણે 722 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મ્યુનિસિપલ કોર્રપોરેશનના 540 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન કર્યુ.

અહીં મુખ્યમંત્રીએ વીએમસીના અન્ય 50 વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જે 182 કરોડના ખર્ચે તૈયાર થવા દઈ રહ્યા છે.
કુલ 68 પ્રોજેક્ટની અંદાજીત કિંમત 722 કરોડ છે તેનું શહેરી વિસ્તારોમાં જાહેર સુવિધા અને જન કલ્યાણ માટે આજે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો. અહીં તેમણે ઘન કચરો એકત્ર કરતા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.












Click it and Unblock the Notifications
