For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોગ્રેસના વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મતદાન કર્યુ

ગાંધીનગર રાયણસણ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 100 વર્ષીય માતા હિરાબાએ મતદાન કર્યુ હતુ. કોગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પોતાના પરીવાર સાથે તમદાન કર્યુ હતુ.પોતાના ગામ જામલી ખાતે મતદાન કર્યુ હતુ. કોગ્રેસના પ્ર

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર રાયણસણ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 100 વર્ષીય માતા હિરાબાએ મતદાન કર્યુ હતુ. કોગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પોતાના પરીવાર સાથે તમદાન કર્યુ હતુ.પોતાના ગામ જામલી ખાતે મતદાન કર્યુ હતુ. કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ મતદાન કર્યા હર્યુ હતુ.

ELECTION

ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે. બીજા તબક્કાના મતદાન સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ આનંદીબેન પટેલ સહિતના રાષ્ટ્રીય નેતાઓ મતદાન કર્યુ હતુ. મુખ્યચિવ પંકજ કુમારે મતદાન કર્યુ હતુ.

ગાઁધીનગરની બેઠક પર ભાજપના ઉત્તરના ઉમેદવાર રીટાબેન પટેલ, કોગ્રેસના ઉમેદવાર વિરેન્દ્રસિંહ વાઘેલા અને આપના ઉમેદવાર મુકેશ પટેલ દ્વારા તમદાન કરવામાં આવ્યુ હતુ. જ્યારે ગાંધીનગર દક્ષિણમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર કોગ્રેસના ઉમેદવાર હિમાંશુ પટેલ અને આપના ઉમેદવાર દોલત પટેલે મતદાન કર્યુ હતુ.

આ સિવાય ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ મતદાન કર્યુ હતુ. આ સાથે ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારે પણ પાતના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

કોગ્રેસના રાજ્યસભાની સાંસદ શક્તિસિંહ ગોહેલે ગાંધીનગર ખાતે મતદાન કર્યુ હતુ. તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ સેક્રટર 19 માં મતદાન કર્યુ હતુ.

English summary
Chief Secretary Pankaj Kumar voted in Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X