અમદાવાદઃ યુવતીઓ સિવિલમાં દારૂની મહેફીલ માણી રહી છે
અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવી નાખે તેવી ઘટના સામે આવી છે. શહેરની જાણીતી હોસ્પિટલના એક ડિપોર્ટમેંટમાં ત્રણ યુવતીઓ બિયરની પાર્ટી માણતા ફોટો વાયરલ થયો છે.
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂ વેચાઈ પણ છે અને પીવાય પણ છે. વાયરલ થયેલા ફોટોમાં શહેરની ત્રણ યુવતી બિયરના ગ્લાસ અને ટીન સાથે મોજ માણતી જણાઇ રહી છે. આ મામલે રાજ્યમાં દારુબંધીને પગલે પ્રોહિબિશનનો ગુનો બને છે.

સિવિલ હોસ્પિટલ ડિપોર્ટમેંટના એક રૂમમાં 3 યુવતીઓ દારૂની મોજ માણી રહી હતી. આ પાર્ટી દરમિયાન જ તેમને જાતે જ આ ફોટો પાડ્યા હતા પરંતુ તેમના આ ડેટા લીક થઇ ગયા.
હવે આમ જોવા જઈએ તો 2 ગુના લાગુ પડે છે. એક ગુનો છે છોકરીઓ પર જેઓ દારૂની મોજ માણી રહ્યા હતા. પરંતુ બીજો ગુનોએ સાયબર ક્રાઇમનો છે કે તેમના પર્સનલ ફોટો વાયરલ થયા કેવી રીતે?
More From
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
