For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશ-દુનિયામાંથી ઉમટી બહેનો, મોદીનો હાથ ભરાયો રાખડીઓથી...

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 20 ઑગસ્ટ : આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આજના દિવસનું ભાઇ-બહેનના સંબંધમાં આગવું માહત્મ્ય છે. આજે દરેક બહેન પોતાના ભાઇના હાથે રક્ષાની દોરી બાંધી તેની સુરક્ષા માટેની પ્રાર્થના કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પાટનગરમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે ગુજરાત, દેશ અને દુનિયામાંથી 5,000થી પણ વધારે મહિલાઓ ઉમટી પડી હતી. આ બહેનોએ મોદીની કલાઇ પર રાખડી બાંધી તેમની રક્ષાની પ્રાર્થના કરી હતી અને સાથે સાથે તેમને ભારત માતાનું રક્ષણ કરવા જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીને હંમેશા મુસ્લિમ વિરોધી તરીકે જોવામાં આવે છે, જોકે આ પ્રસંગે મોદીના રક્ષણ માટે તેમને રાખડી બાંધવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બહેનો ઉમટી પડી હતી, જેઓનો પ્રેમ એ સાબિત કરે છે કે મોદી મુસ્લિમ વિરોધી નથી. આ મુસ્લિમ બહેનોએ મોદીને રાખડી બાંધીને તેમને પ્રધાનમંત્રી બનવા માટેની શુભેચ્છા આપી હતી.

નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું કે 'સમાજની સેવા કરતા મેં હમેશા અનુભવ્યું છે કે દેશની મહિલાઓ મારું રક્ષણ કરી રહી છે. જેના કારણે મને હંમેશા નવા નવા પડકરો સામે લડવાનું પ્રોત્સાહન મળ્યું છે. તેમના આ પ્રેમ થકી મને ગરીબોની અને છેવાડાના લોકોની સેવા કરવાની વધુ પ્રેરણા મળે છે. દેશની મહિલાઓ પ્રત્યે હું મારી કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું.'

મોદીએ વધુમાં જણાવ્યું કે 'છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન અને ચાઇના આપણા દેશ અને સૈનિકો પર સતત હુમલો કરી રહ્યા છે. જો કેન્દ્ર સરકાર આપણા જવાનોનું રક્ષણ ના કરી શકતી હોય તો આપણા દેશનું રક્ષણ કેવી રીતે કરી શકવાની? આ પ્રસંગે આવો આપણે ભારત માતાના રક્ષણ માટેનો નિશ્ચય કરીએ.'

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ યુપીએ સરકારને પણ નિશાના પર લીધી, અને દેશની આર્થિક વ્યવસ્થા પર કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી. મોદીએ જણાવ્યું કે કેન્દ્રની સરકાર હાલમાં ફરીથી સત્તામાં આવવા માટે પગલા ભરી રહી છે પરંતુ રૂપિયાને ઉંચો લાવવાના કોઇ પગલા નથી ભરી રહી. છેલ્લા પાંચ વર્ષોથી દેશ સાંભળતો આવી રહ્યો છે કે દેશની આર્થિક વ્યવસ્થા સુધરશે પરંતુ એ બધી વાતો પોકળ સાબિત થઇ રહી છે.

નરેન્દ્ર મોદીએ કેવી રીતે ઉજવી રક્ષાબંધન જુઓ તસવીરો અને વીડિયોમાં...

1

1

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પાટનગરમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે ગુજરાત, દેશ અને દુનિયામાંથી 5,000થી પણ વધારે મહિલાઓ ઉમટી પડી હતી. આ બહેનોએ મોદીની કલાઇ પર રાખડી બાંધી તેમની રક્ષાની પ્રાર્થના કરી હતી અને સાથે સાથે તેમને ભારત માતાનું રક્ષણ કરવા જણાવ્યું હતું.

2

3

4

5

6

7

8

9

10

11

12

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પાટનગરમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. નરેન્દ્ર મોદીનો સંદેશ...

13

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પાટનગરમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. મુસ્લિમ મહિલાઓ મોદીને રાખડી બાંધવા માટે ઉમટી. કહ્યું મોદી પ્રધાનમંત્રી બનવા જોઇએ.

14

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પાટનગરમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે ગુજરાત, દેશ અને દુનિયામાંથી 5,000થી પણ વધારે મહિલાઓ ઉમટી પડી હતી. નરેન્દ્ર મોદીનો સંદેશ...

English summary
Over 5,000 women from various states of India and countries of the world tie Rakhis to Narendra Modi in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X