For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CMની હાજરીમાં ‘સીએમ’એ કર્યું સ્વર્ણિમ સંકુલ-2નું ઉદ્ઘાટન

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 ફેબ્રુઆરીઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આજે વિધાનસભા પરિસરમાં નિર્મીત મંત્રીઓના કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 2નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમયે ખાસ વાત એ હતી કે તેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નહીં પરંતુ કોમન મેન દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આનંદીબેન પટેલ, નિતીન પટેલ, સૌરભ શાહ, ગણપત વસાવા અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકુલને નર્મદા વિભાના વરિષ્ઠ કર્મચારી એમએસ નિનામાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

મગનભાઇ શંભુજી નિનામા આદિવાસી છે અને તેઓ ચોથા વર્ગના કર્મચારી છે. તેમણે મોદી સહિત મંત્રીઓના કાફલાની હાજરીમાં રિબિન કાપી હતી અને દિપ પ્રાગટ્ય કર્યું હતું. સંકુલ-2ની વાત કરવામાં આવે તો, આધુનિક સમિતિ ખંડથી લઇને ઓડિટોરિયમ સહિતની સુવિધામાં આ સંકુલમાં છે. સુરક્ષાની વાત કરવામાં આવે તો સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણો સંકુલમાં લગાવવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભા સચિવાલયની સમીપે ૧૭૦૦૦ ચોરસ મીટરમાં નિર્મિત ચાર માળના આ સ્વર્ણિમ સંકુલ-ર માં રાજ્ય કક્ષાના મંત્રીઓની કચેરીઓનો કાર્યારંભ થશે. અતિ આધુનિક અગ્નિશમન સુવિધાઓ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ તથા ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજીની સવલતો ધરાવતા આ સ્વર્ણિમ સંકુલ-ર માં એક સભાગૃહ, ચાર સમિતિ ખંડ અને કોર્ટયાર્ડની સુવિધા ઉપલબ્ધ છે. સંકુલનાં ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ, મહેમાન તથા સુરક્ષા વ્યવસ્થા માટે ગાંધીનગર જીલ્લા પોલીસ વડા સહિ‌તની પોલીસ બંદોબસ્તમાં હાજર રહી હતી.

 સ્વર્ણિમ સંકુલ-2નું ઉદ્ઘાટન

સ્વર્ણિમ સંકુલ-2નું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આજે વિધાનસભા પરિસરમાં નિર્મીત મંત્રીઓના કાર્યાલય સ્વર્ણિમ સંકુલ 2નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

CMની હાજરીમાં ‘સીએમ’એ કર્યું સ્વર્ણિમ સંકુલ-2નું ઉદ્ઘાટન

CMની હાજરીમાં ‘સીએમ’એ કર્યું સ્વર્ણિમ સંકુલ-2નું ઉદ્ઘાટન

સ્વર્ણિમ સંકુલ 2નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નહીં પરંતુ કોમન મેન દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આનંદીબેન પટેલ, નિતીન પટેલ, સૌરભ શાહ, ગણપત વસાવા અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંકુલને નર્મદા વિભાના વરિષ્ઠ કર્મચારી એમએસ નિનામાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

જુદા જુદા વિભાગનોની મુલાકાત

જુદા જુદા વિભાગનોની મુલાકાત

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વર્ણિમ સંકુલના જુદા જુદા વિભાગોની મુલાકાત લેવામાં આવી હતી.

English summary
Narendra Modi today attended the opening ceremony of the new building Swarnim Sankul 2 which was inaugurated by Maganbhai Shambhuji Ninama, an elderly Adivasi employee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X