For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ધબકતા ગુજરાત'માં અનમોલ વસ્તુઓનો 'શંખનાદ'

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર સ્થિત માનવ મંદિરમાં યોજીત વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમીટ 2013ના ગ્લોબલ ટ્રેડ શોમાં એક પૌરાણિક શંખને પ્રદર્શિત અર્થે રાખવામાં આવ્યો છે. આ શંખ શોમાં પ્રથમ વખત ઉભા કરવામાં આવેલા જેમ એન્ડ જ્વેલરીના પેવેલિયનમાં રાખવામાં આવ્યો છે. શંખને નિહાળવામાં મોટી માત્રામાં લોકો આવી રહ્યાં છે. ગ્લોબલ ટ્રેડ શોમાં પાંચ નંબરના ડોમમાં આ દાયકાઓ જૂનો શંખ છે. આ શંખ મહાભારત કાળના સમયનો હોવાનું માનવામાં આવે છે.

સુરતના શી જ્વેલર્સના વેપારી પ્રવીણ નાણાવટીએ જણાવ્યું હતું કે, લગભગ સાત વર્ષ પહેલાં તેમણે સ્વિટઝરલેન્ડમાંથી આ શંખ ખરીદ્યો હતો. જ્યારે તેમણે આ શંખ ખરીદ્યો હતો ત્યારે તેના પર માત્ર સ્લિવરથી કાર્વિગ કરેલું હતું, પરંતુ તેમણે આપણા રાષ્ટ્રીય પક્ષી મોરને સિલ્વરથી કાર્વિંગ કરીને તેમાં ડાયમંડ જડ્યા હતા.

જાણકારો માને છે કે, આ શંખ 11થી 12મી સદી કરતા પણ જૂના છે, જેની લંબાઇ 25 સે.મી, ગોળાઇ 10.10 સેમી અને વજન 1 કીલોને 263 ગ્રામ છે. જેમાં 500 ગ્રામ જેટલી ચાંદીની કલાકૃતિ નેપાળમાં આશરે 500 વર્ષ કરતા પણ જુની છે. જેમાં વિશ્વના સૌતી મોટા ઘર્મ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો સામેલ છે. શંખમાં દર્શાવવામાં આવેલો સાપનો સિમ્બોલ સ્વરક્ષણનો સંદેશો, માછલીનો સિમ્બોલ શાંતિનો અને કમળનો સિમ્બોલ શુદ્ધતાનો સંદેશો આપે છે. જ્યારે કાચબોનો સિમ્બોલ સુખ, સમૃદ્ધિ અને લાંબુ જીવનનો સંદેશો આપે છે.

શંખ અંગેની માન્યતા

શંખ માટે ધાર્મિક માન્યતા એવી છે કે દેવ અને દાનવ દ્વારા થયેલા સમુદ્ર મંથનમાં જે ચૌદ રત્નો પ્રાપ્ત થયા, તેમાં શંખ પણ હતો. શંખની સાથે લક્ષ્મીજી પણ સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયા હોવાથી શંખ અને લક્ષ્મી બન્ને સગા ભાઇ બહેન કહેવાય છે. જેમને ત્યાં શંખ હોય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે તેવી પણ માન્યતા છે. શંખ જીવનમાં વિજય, સમૃદ્ધી, સુખ, યશ, કીર્તિ અને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. શંખ વગાડીએ છીએ ત્યારે તેમાંથી ઓમનો મૂળ ધ્વની નીકળે છે.

વૈજ્ઞાનિકો શું માને છે

આજના વૈજ્ઞાનિકો કહે છે કે શંખધ્વનીથી વાતાવરણ શુદ્ધ થાય છે, જ્યાં સુધી સંખનો ધ્વનિ પંહોચે છે ત્યાં સુધી વાતાવરણમાં પવિત્રતા પ્રસરે છે, આયુર્વેદ કહે છે કે શંખોદક ભસ્મથી પેટની બીમારી અને પથરી જેવા રોગો મટે છે. પુરાણકારો કહે છે કે જે ગુંગો બની ગયો હોય અને જેને શ્વાસની તકલીફ હોય તેણે શંખ વગાડવો જોઇએ, હદય રોગના દર્દીઓ માટે પણ આ શંખ ધ્વનિ અને તેને વગાડવાનો પ્રયત્ન રામબાણ ઇલાજ છે.

'ધબકતા ગુજરાત'માં અનમોલ વસ્તુઓનો 'શંખનાદ'

'ધબકતા ગુજરાત'માં અનમોલ વસ્તુઓનો 'શંખનાદ'

વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમીટ 2013ના ગ્લોબલ ટ્રેડ શોમાં એક પૌરાણિક શંખને પ્રદર્શિત અર્થે રાખવામાં આવ્યો છે. આ શંખ શોમાં પ્રથમ વખત ઉભા કરવામાં આવેલા જેમ એન્ડ જ્વેલરીના પેવેલિયનમાં રાખવામાં આવ્યો છે. શંખને નિહાળવામાં મોટી માત્રામાં લોકો આવી રહ્યાં છે. ગ્લોબલ ટ્રેડ શોમાં પાંચ નંબરના ડોમમાં આ દાયકાઓ જૂનો શંખ છે. આ શંખ મહાભારત કાળના સમયનો હોવાનું માનવામાં આવે છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X