For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીને ED સમન્સ પાઠવતા અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્ય્ક્ષ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ મામલે આજે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ED સમક્ષ હાજર થવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જેને લઇેન સમગ્ર દેશમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવ

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્ય્ક્ષ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ મામલે આજે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ED સમક્ષ હાજર થવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જેને લઇેન સમગ્ર દેશમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દિલ્હી કોંગ્રેસ ભવનથી લઇને ઇડ મુખ્યાલય સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વાારા કૂચ કરી હતી. સાથે સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાઁ આવતી આ પ્રકારની કાર્યવાહીનો વિરોધ કરવા માટે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ ભેગા થયા હતા.

congress

અમદાવાદ જીએણડીસી ખાતે કન્વેનશન હોલમાં કોંગ્રેસી કાર્યકરતાઓ એકત્ર થઇ રહ્યા છે. અને ત્યાંથી મેમનગર ખાતે આવેલ ઈડીના કાર્યલય જવા માટે કૂચ કરવામાં આવશે. આ પહેલા કોગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો હતુ. આ પ્રકારના ધરણા અને પ્રદર્શન સમગ્ર રાજ્મમાં કોગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાધી અને સોનિયા ગાંધી સામે નેશનલ હેરાલ્ડ નામના અખબારમાં શેર હોલ્ડરને જાણ કર્યા વગર વેચી મારવામાં આવ્યા હોવાની આર્થિક ગુન્હો આચર્યો હોવાની ફરિયાદ બાદ તેમની સામે આ પ્રકારી કાર્યવાહી હાથ ધરવાામાં આવી હતી.

English summary
Congress activists will brush the ED office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X