રાજ્યમાં કોરના 327 કેસ નોધાયો, અમદાવાદમાં 1 મૃત્યુ, 11 લોકો વેન્ટીલેટર પર
રાજ્યમાં કોરોના 327 કેન છેલ્લા 24 કલાકમાં નોધાયા હતા. જ્યારે તેની સામે 360 દર્દીઓ સાજા થયા હતા. આમ સાજા થવાનો દર 98.97 ટકા રહ્યો હતો. સમગ્ર દેશમાં કોરોના માહામારીએ ફરી માથુ ઉચક્યુ છે. દેશમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાના કેસ નોધાઇ રહ્યા છે. સમગ્ર દેશમં કોરોનાના 5 હજરા કરતા વધારે કેસ નોધાય ચૂક્યા છે.

ગુજરાતમાં કુલ 2142 કેસ એક્ટીવી છે જેમાથી 11 લોકો વેન્ટીલેટર પર જ્યારે 2131 સ્ટેબલ છે. 1 દર્દીનું મૃત્યુ થયુ હતુ. અમદાવાદ કોર્પોરેશનમાં સૌથ વધારે 95 વડોદરામાં 32, સુરત કોર્પોરેશનમાં 29, વડોદરા કોર્પોરેશનમાં 29, મહેસાણામાં 24 કેસ, રાજકોટમાં 13 કેસ, મોરબીમાં 12 કેસ, વલસાડમાં 12 કેસ, સુરતમાં 8 કેસ, પાટણમાં 7 કેસ, આણંદમાં 6 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 6 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કે, અમરેલીમાં 4 કેસ, ભરૂચમાં 4, ભાવનગર કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 4, અમદાવાદ, બનાસકાઠા, ગાંધીનગર, જામનગર, જામનગર કોર્પોરેશન, નવસારીમાં 3 -3 કેસ નોધાયા હતા. જ્યારે કચ્છ, પંચમહાલ, અને પોરબંદરમાં 2-2 કેસ, અરવલ્લી, ગીર સોમનાથ, મહીસાગર, તાપીમાં 1-1 કેસ નોધાયો હતો.












Click it and Unblock the Notifications
