કોરોના વાઇરસ : અમદાવાદ બાદ 'ડાયમંડ સિટી' સુરતની સ્થિતિ ચિંતાજનક

ગત 24 કલાકમાં કુલ 580 કેસો નોંધાયા જે પૈકી 205 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે, જ્યારે 161 કેસ સુરત શહેરમાં અને 35 કેસ વડોદરા શહેરમાં નોંધાયા છે.

સુરતનો હીરાઉદ્યોગ

શુક્રવારે રાત્રે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે 24 કલાકમાં 580 નવા કેસ નોંધાયા છે.

આ 580 કેસો પૈકી 205 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે, જ્યારે 161 કેસ સુરત શહેરમાં અને 35 કેસ વડોદરા શહેરમાં નોંધાયા છે.

આ સાથે જ 24 કલાકમાં 18 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ 532 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

આ સાથે જ હવે રાજ્યમાં ઍક્ટિવ કેસોની કુલ સંખ્યા 6,348 છે, જેમાંથી 61 દર્દી વૅન્ટિલેટર પર છે.

વિભાગનું કહેવું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 3,51,179 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


27 જૂન 2020, શનિવાર

નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ્સ તમે અહીં મેળવી શકશો.


આ અગાઉની કોરોના વાઇરસને લગતી માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=Xi98p89WtNk

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X