સી.આર પાટીલે કાર્યકર્તાને લોકસભાની ચૂંટણીમાં 400 બેઠકોમાં જીતવા માટે કર્યુ આહવન

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને 2024 ની ચૂંટણીમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત અપાવા કાર્યકર્તાઓને આહવાન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, 'અબકી બાર 400 કે પાર' આ સૂત્રો આપીને કાર્યકર્યતાને ભાજપને અભૂતપૂરવ જીત અપવા માટે આહવન કર્યુ હતુ.

C.R.PATIL

સી.આર પાટીલે કાર્યકર્તાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, 2009 માં ભાજપને 115 સીટ મેળી હતી. જ્યારે 2014 માં મોદીને પ્રોજેક્ટ કરીને લડયા તો 283 સીટ સાથે સત્તામાં આવ્યા અે 2019 માં તેનાથી આગળ નીકળી ગયાહ હતી. 2019 માં 303 અને 2024 ની લોકસભાની ચૂટણીમાં અબકી બાર 400 કે પાર નું સૂત્ર આપ્યુ હતુ.

કોગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યુ હતુ કે, કામના હિસાભ આપવાનો ધારો મોટીએ પાડ્યો છે. કોગ્રેસના મંત્રીઓ પર ભ્રષ્ટાચારના ડાઘ છે.

ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ મોદી શાસનના 9 વર્ષની ઉજવણીના ભાગ રૂપે કચ્છની મુલાકાતે હતા જ્યાં તેમણે કાર્યકર્તાને સંબોધન કર્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X