Cyclone Biparjoy: બિપરજોય થયુ ખતરનાક, સરકારે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર્સ, જુઓ યાદી

Cyclone Biparjoy Helpline Numbers: અરબ સાગરમાં આવેલુ શક્તિશાળી વાવાઝોડુ 'બિપરજોય' આજે રાતે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે, તે ખૂબ જ તીવ્ર વાવાઝોડું છે, જેના કારણે ગુજરાત સહિત આઠ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેની સૌથી ખરાબ અસર ગુજરાતમાં જોવા મળી શકે છે, તેથી જ અહીં પ્રશાસન દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર પોતે આ બાબત પર નજર રાખી રહી છે.

Cyclone Biparjoy

કોઈ પણ પ્રકારનુ જોખમ ટાળવા અને સામાન્ય લોકોને મદદ કરવા માટે ગુજરાતના તમામ 33 જિલ્લામાં હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને એટલું જ નહીં, જો કોઈને કોઈ મુશ્કેલી હોય તો તે ઈમરજન્સી નંબર 1077 પર ગમે ત્યારે કોલ કરી શકે છે.

હેલ્પલાઈન નંબરોની યાદી

  • કંટ્રોલ રૂમ, એનડીએમ, ગૃહ મંત્રાલય (ફેક્સ નં.: 23093750)
  • કંટ્રોલ રૂમ, એનડીએમએ (ફેક્સ નં.: 26701729) કેબિનેટ સચિવાલય (ફેક્સ નંબર: 23012284, 23018638)
  • સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને અર્થ સાયન્સ મંત્રીના અંગત સચિવ (ફેક્સ નંબર: 23316745)
  • સચિવ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (ફેક્સ નંબર: 24629777)
  • હેડક્વાર્ટર, ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ CDS (ફેક્સ નંબર: 23005137, 23005147)
  • ડાયરેક્ટર જનરલ, દૂરદર્શન (23385843)
  • ડિરેક્ટર જનરલ, ઓલ ઇન્ડિયા રેડિયો (23421105, 23421219)
  • PIB પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (ફેક્સ નંઃ 23389042)
  • UNI (ફેક્સ નંબરઃ 23355841)
  • ડાયરેક્ટર જનરલ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ફેક્સ નંબર: 26105912, 2436 3260)
  • ભારતીય રેલ્વેના ડિરેક્ટર (ફેક્સ નંબર: 23388503)
  • મુખ્ય સચિવ, કેરળ (ફેક્સ નંબર: 0471-2327176)
  • એડમિનિસ્ટ્રેટર, લક્ષદ્વીપ ટાપુ ફેક્સ નંબરઃ 0471-262184)
  • મુખ્ય સચિવ, તમિલનાડુ (ફેક્સ નંબર: 044-25672304)
  • મુખ્ય સચિવ, ગોવા (ફૅક્સ નં.: 0832-2415201)
  • મુખ્ય સચિવ, કર્ણાટક (ફૅક્સ નં.: 080-22258913)
  • મુખ્ય સચિવ, મહારાષ્ટ્ર (ફૅક્સ નં.: 022- 22028594)
  • મુખ્ય સચિવ, ગુજરાત (ફૅક્સ નંબર: 079- 23250305)
  • મુખ્ય સચિવ, દમણ અને દીવ (ફેક્સ નંબર: 0260-2230775)
  • મુખ્ય સચિવ, દાદરા અને નગર હવેલી (ફેક્સ નંબર: 0260-2645466)

તમને જણાવી દઈએ કે દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાત આજે રાતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને કારણે આજે દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે. તો આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ચક્રવાત 'બિપરજોય' અંગે સમીક્ષા બેઠક માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશનમાં પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X