Dahod Lok Sabha Election Results 2024 LIVE Gujarati: દાહોદ સીટ લાઇવ રિઝલ્ટ, જસવંતસિંહ રાઠવા Vs પ્રભાબેન તવિયાડ
Dahod Lok Sabha Election Results 2024 LIVE Gujarati: દાહોદ લોકસભા સીટ રિઝલ્ટ આજે જાહેર થવાના છે. ત્યારે દાહોદ લોકસભા બેઠક પરની તમામ માહિતી અહીં આ આર્ટિકલમાં આપણે આપને આપશું. દાહેદ લોકસભા સીટમાં કૂલ 7 વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે, જેમાંઃ- સતરામપુર, ફતેપુરા, ઝાલોદ, લિમખેડા,દાહોદ, ગરબાડા, દેવગઢબારિયા સામેલ છે.

પહેલી વખત કોંગ્રેસના જાલજીભાઇ ડિંડોળ દાહોદ લોકસભા સીટ પરથી 1957માં ચૂંટણી જીત્યા હતા. તે પછી કૂલ 11 વખત ભાજપ આ સીટ પર જીત મેળવી ચૂકી છે જ્યારે ભાજપ માત્ર 3 વખત જ દાહોદ સીટ જીત્યું છે.
દાહોદ લોકસભા સીટની વાત કરીએ તો 2024માં દાહોદથી કૂલ 23 ઉમેદવારોએ નોમિનેશન ફોર્મ ભર્યાં હતાં જેમાંથી 8 ઉમેદવારોના ફોર્મ ચૂંટણીપંચે રદ્દ કરી દીધાં હતાં. દાહોદથી ભાજપના ઉમેદવાર જસવંત સિંહ ભાભોર અને કોંગ્રેસની ટિકિટ પર ડૉ પ્રભાબેન કિશોરસિંહ તવિયાડ ચૂંટણી મેદાનમાં છે. જેમની કિસ્મતનો ફેસલો આજે દાહોદ સીટનું રિઝલ્ટ આવતાની સાથે જ ખુલશે.
ઉલ્લેખનીય છે કે દાહોદ લોકસભા સીટ પર કૂલ 18,75,136 મતદારો નોંધાયેલા છે જેમાંથી 59.31 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ત્યારે દાહોદ લોકસભા સીટ કોણ જીત્યું? કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારને દાહોદ સીટ પર કેટલા વોટ મળ્યા? વગેરે માહિતી મેળવવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે. આ આર્ટિકલમાં દાહોદ લોકસભા સીટ પરિણામ લાઇવ આપવામાં આવશે.
લાઇવ અપડેટ
11:42 AM - ભાજપના જશવંતસિંહ ભાભોર 1.13 લાખ હજાર મતથી આગળ












Click it and Unblock the Notifications
