ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણુંક
સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર અને ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી સરિતા ગાયકવાડનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. સરિતાની ગુજરાત સરકારે નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક કરી છે.
સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર અને ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી સરિતા ગાયકવાડનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. સરિતાની ગુજરાત સરકારે નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક કરી છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના "બેટી બચાવો અભિયાન" માટેની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. ડાંગ જીલ્લામાં 2012ના વર્ષમાં ખેલ મહાકૂંભમાં સરિતાએ એક સાથે પાંચ ઇવેન્ટમાં એન્ટ્રી લઇ પાંચેય ઇવેન્ટ જીતી હતી. એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મીટર રીલે દોડમાં સરિતા ગોલ્ડ મેડલ વિજેતા છે. સરિતાએ પોતાને મળેલા સન્માન બદલ એક ટ્વીટ કરી આભાર વ્યક્ત કર્યો હતો.
Don't set compensation as a goal. Find work you like, and the compensation will follow.
— Sarita Gayakwad (@GayakwadSarita) October 24, 2020
Ready..set..Go..
Well honoured to wear this suit and being a DSP myself.😇🙏#deputysuperintendantofpolice#proudIndian🇮🇳 pic.twitter.com/vPwNBCPKYq
આ પણ વાંચો: કરદાતાઓને મોટી રાહત, ITR ફાઇલ કરવાની તારીખ 31 જાન્યુઆરી સુધી વધારાઇ
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
