For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive: ચોરોનું ગામ ડેસરઃ ભયાવહ ભૂતકાળ ને વંચિત વર્તમાન

By Rakesh
|
Google Oneindia Gujarati News

એક સમાજ એવો હોય છે જેને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે અથવા તો તેમને માંગ્યા વગર જ મળી જતી હોય છે, આ સમાજ શહેર અને ગામડામાં રહેતા જનવાસીઓ તરીકે ઓળખાય છે અને એક સમાજ એ છે જેને ખરા અર્થમાં જીવન વ્યતિત કરવા માટે જરૂરી તમામ સુવિધાની જરૂર છે, પરંતુ તેમને એ માંગવા છતાંપણ મળતી નથી અને તેમને ઉપલબ્ધ કરાવવા માટે કોઇ આગળ આવતું નથી. અહીં દેશ અને વિદેશમાં વિકાસના એક રોલ મોડલ તરીકે જાણીતા બનેલા ગુજરાત રાજ્યના એક એવા ગામની વાત કરવામાં આવી છે કે, જે તેના ભયાવહ ભૂતકાળના કારણે એક સારા વર્તમાનથી વંચિત છે. અહીં અમે ડેસર ગામના આખો દેખા હાલ દર્શાવી રહ્યાં છે.

ડેસરનો ભયાવહ ભૂતકાળ

ડેસર, ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા પાસે આવેલું એક એવું ગામ કે જે આ નામ સાંભળતા જ એ લોકો કે જેમણે તેમની ચોરીના કિસ્સા, ઝનૂનના કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ પંચમહાલ અને વડોદરા જિલ્લા પોલીસે ચોર, લુટેરા, ડાકુઓ અને ધાડપાડુઓ તરીકે ભલે આ ગામને પોતાના ચોપડે નોંધ્યું હોય પરંતુ આ ગામની એક વણલખી ઓળખ છે, તેનાથી આજે પણ બધા અજાણ છે. સંપૂર્ણ સોએસો ટકા આદાવાસી નાયક લોકોની વસતી ધરાવતું આ ગામ નાની-મોટી ડુંગરાળ ટેકરીઓના ખોળામાં તળાવના કિનારે વસેલું છે.

આ ગામનો ઇતિહાસ કંઇક ભંયકર ભુતાવળોને યાદ કરાવે તેવો છે. ખૂબજ ઝનૂની, ક્રોધી, શિકારી અન વહેમીલો સ્વભાવ ધરાવતી આ નાયક કોમની સો ટકા વસ્તી ધરાવતા ગામના નાયકોની ભૂતકાળમાં એટલી હાક-ધાક હતી કે આ ગામમાં ધોળે દિવસે પણ કોઇ વ્યક્તિ પ્રવેશી શકતી ન હતી. ભુધર રાયકા નાયક અને વરસન ક્રાંતિ નાયકનો ગુનાહિત ઇતિહાસથી આજની પેઢી સૌ અજાણ છે. પરંતુ આ ગામનું નામ પડતાં જ ભલ ભલા મુછાળા અધિકારીઓના પેન્ટ ભીના થઇ જતા હોવાના રેકોર્ડ નોંધાયેલા છે. ભૂતકાળમાં લૂંટ-ધાડ, ચોરી તથા હત્યાઓ જેવા ગુન્હાઓમાં સમગ્ર રાજ્યમાં પંકાયેલી આ ડેસરની નાયક કોમ આવા ગુન્હાઓ કરી જંગલ વિસ્તારની ડુંગરમારાઓમાં સંતાઇ જતા અને જો પોલીસ આ તરફ નજર સુધા કરતી તો ચોતરફ પોલીસને ઘેરો ઘાલી તીરોનો મારો ચલાવી તેમને ભગાડી મુકતા આજે દેશમાં કેટલાક રાજ્યોમાં જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં નક્સલવાદ પોતે સમાંતર શાસન ચલાવતા હોવાનો દાવો કરે છે તે જ રીતે આ વિસ્તારમાં ભુતકાળમાં આ નાયક કોમનું વર્ચસ્વ હતું.

ભૂતકાળમાં આ નાયક કોમ આજના જેવી ટેલીકોમ્યુનિકેશન અને વાહન વ્યવહારની સુવિધાઓ નહતી ત્યારે આજુબાજૂના હોલોલ, બોડેલી જાંબુઘોડા, શિવરાજપુર, વાઘોડિયા જેવા અનેક ગામોમાં પગપાળા જતા અને યોજનાબદ્ધ ચોરી લૂટ કરી તમામ સમાન સાથે જંગલરમાર્ગે ભાગી છૂટતા. સમય જતા આ ઝનૂની ક્રોધી અને ભંયકર કોમનો ગુનાહિત કામ કરતો ઘરફોડ વરસન ક્રાન્તિ નાયક હતો. બદલાયેલા સમય સાથે આ વરસન ક્રાન્તિ નાયકે નાના ગામોને પોતાના ટાર્ગેટ નહીં બનાવતા વડોદરા, અમદાવાદ મુંબઇ અને છેલ્લે બેંગ્લોરમાં પણ છાપામારી મોટી ચોરી કરી હતી.દારૂનો નશો અને માંસ ખાવ ટેવાયેલી આ નાયક કોમ શિકાર પણ કરતી અને ખેતીની લધુતમ આવકમાં ગુજરાન ચલાવતી.

ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે આ ડેસરનો વિસ્તાર ત્રણ તાલુકાની સરહદોને સ્પર્શતો હોવાથી હાલોલ, જાંબુઘોડા સંખેડામાં પાંચ પોલીસ ગામ ઉપર હલ્લો બોલાવતી તો સમગ્ર કોમ વડોદરા જિલ્લાની હદના જંગલોમાં છૂપાઇ જતા, એક સમયે ત્રણેય તાલુકાની પોલીસ- વડોદરા પંથકની પોલીસે પણ આ ગામને ચારે બાજૂથી ઘેરી લઇ ગામ પર છાપો માર્યો હોવાના પણ રેકર્ડ ઉપર નોંધાયેલ છે. પરંતુ તેમાં પણ પોલીસને સફળતા નહોતી મળી અને ભારે ઘર્ષણ બાદ તમામ નાયકો ભાગી છૂટ્યા હતા. છેલ્લે વરસન ક્રાન્તિનું પોલીસે એનકાઉન્ટર કરી તેનું શિવરાજપુર નજીક જંગલમાં ઢીમ ઢાળી દેતા આ નાયક કોમ શાંત બની હતી.

ડેસર ભયાવહ ભૂતકાળ ભુલાવી ઝંખે છે વિકાસનો પથ

હાલોલ અને જાંબુઘોડા, પંચમહાલ જિલ્લાના આ બે તાલુકાની મધ્યમાં આવેલા શિવરાજપુરથી અંદાજે 20 કિ.મી દૂર જંગલ વિસ્તારમાં પર્વતની ટેકરીઓની ગોદમાં છૂપાયેલા નાયક જાતિના આદીવાસીઓના ગામ ડેસરની જ્યારે મુલાકાત લેવામાં આવી ત્યારે તેના ખરા ચિતારની જાણ થઇ. જીવન નિર્વાહ માટેની જરૂરી એવી સામાન્ય બાબતો જેમ કે, પાણી, લાઇટ, રસ્તાઓ, આવાસો અને શિક્ષણથી આ ગામમાં વસતાં આદિવાસીઓ આજના આધુનિક સમયમાં પણ વંચિત છે. ડેસરમાં દાખલ થતાની સાથે જ તમને માલુમ થઇ જશે કે, અહીંની નાયક કોમ કેવી પરિસ્થિતિમાં જીવતી હશે.

તેના ભૂતકાળ, સમાજની અવગણના અને પ્રશાસનની બેદરકારીના કારણે આજે વિકાસની યશગાથામાં સહભાગી થવાના બદલે સભ્ય સમાજને મળતી એ તમામ સુખ-સુવિધાથી વંચિત છે. જો સમાજ અને પ્રશાસન તેની ભયજનક ભૂતકાળને ભૂલીને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરે તો ચોક્કસપણે ચોરોના ગામ તરીકે ઓળખાતું નાયક કોમનું ગામ ડેસર વિકાસનું પર્યાય બનીને આવનારા સમયમાં જાણીતું બની શકે છે, પરંતુ એ માટે જરૂર છે એક પહેલની.....(અહીં તસવીરોમાં ડેસરની ખરી વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ ભયાવહ ભૂતકાળનામાં પ્રાણ ઝંખતું ડેસર ગામનું વંચિત વર્તમાન) (તસવીરો- પુષ્પેન્દ્ર રાઠોડ, જાંબુઘોડા)

ડેસર ભયાવહ ભૂતકાળ ભુલાવી ઝંખે છે વિકાસનો પથ

ડેસર ભયાવહ ભૂતકાળ ભુલાવી ઝંખે છે વિકાસનો પથ

કાચા રસ્તા, લાઇટના થાભલાં ઉભા છે પરંતુ ઘરમાં લાઇટ નથી, શાળા છે પરંતુ ધોરણ ચારથી આગળનું ભણતર કરી નથી શકાતું. મજૂરી કામ કરવું છે, પરંતુ ગામના ઇતિહાસના કારણે સારું જીવન જીવી શકાય એ માટેની રોજીરોટી મળતી નથી. ગામની નજીકમાં એક ડેમ છે અને ગામમાં એક તળાવ છે, પરંતુ સિંચાઇની ચોક્કસ સુવિધા નહીં હોવાના કારણે ગામની 80 ટકા જમીનમાં વર્ષમાં એકવાર એટલે કે ચોમાસા દરમિયાન જ ખેતી કરી શકાય છે, બાકીના સમયગાળામાં તળાવમાં રહેલા કમળના મૂળને બહાર કાઢીને(ભાવ રૂ.20) જેમ-તેમ કરીને આ કોમે પોતાનું ગુજરાન ચલાવવું પડી રહ્યું છે. ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવવાની મહત્વકાંક્ષા સેવતા આ ગામના યુવાનોએ પોતાની આ ઇચ્છાને મનમાં જ મારી નાંખવી પડે છે કારણ કે, તેમને શિક્ષણ મેળવવા માટેની કોઇ ચોક્કસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી નથી.

કાચા રસ્તા, લાઇટના થાભલાં ઉભા છે પરંતુ ઘરમાં લાઇટ નથી, શાળા છે પરંતુ ધોરણ ચારથી આગળનું ભણતર કરી નથી શકાતું. મજૂરી કામ કરવું છે, પરંતુ ગામના ઇતિહાસના કારણે સારું જીવન જીવી શકાય એ માટેની રોજીરોટી મળતી નથી. ગામની નજીકમાં એક ડેમ છે અને ગામમાં એક તળાવ છે, પરંતુ સિંચાઇની ચોક્કસ સુવિધા નહીં હોવાના કારણે ગામની 80 ટકા જમીનમાં વર્ષમાં એકવાર એટલે કે ચોમાસા દરમિયાન જ ખેતી કરી શકાય છે, બાકીના સમયગાળામાં તળાવમાં રહેલા કમળના મૂળને બહાર કાઢીને(ભાવ રૂ.20) જેમ-તેમ કરીને આ કોમે પોતાનું ગુજરાન ચલાવવું પડી રહ્યું છે.

પર્વતની ટેકરીઓની ગોદમાં છૂપાયેલા નાયક જાતિના આદીવાસીઓના ગામ ડેસરની જ્યારે મુલાકાત લેવામાં આવી ત્યારે તેના ખરા ચિતારની જાણ થઇ. જીવન નિર્વાહ માટેની જરૂરી એવી સામાન્ય બાબતો જેમ કે, પાણી, લાઇટ, રસ્તાઓ, આવાસો અને શિક્ષણથી આ ગામમાં વસતાં આદિવાસીઓ આજના આધુનિક સમયમાં પણ વંચિત છે. પોતાની વેદના વ્યક્ત કરતા ગ્રામવાસીઓએ જણાવ્યું કે, અમે એવું નથી ઇચ્છતા કે અહીં શહેરો અને ગામડાંમાં જે સુવિધાઓ આપવામાં આવી છે તેવા રસ્તાઓની સગવડ આપવામાં આવે પરંતુ અહીંની કાચા રસ્તાને ચાલવા લાયક, વાહન-વ્યવહાર લાયક બનાવવામાં આવે. જેથી કરીને પ્રાથમિક સારવાર, શિક્ષણ માટે અન્ય શહેરમાં જવા માટેની સુવિધા, ખેતીલાયક જમીન માટે સિંચાઇ સુવિધા, વિજળી મેળવવા માટેની યોગ્ય સહાયતા પૂરી પાડવામાં આવે, જેથી તેઓ એક સારું અને સામાન્ય જીવન જીવી શકે.

ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવવાની મહત્વકાંક્ષા સેવતા આ ગામના યુવાનોએ પોતાની આ ઇચ્છાને મનમાં જ મારી નાંખવી પડે છે કારણ કે, તેમને શિક્ષણ મેળવવા માટેની કોઇ ચોક્કસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી નથી. ગામના યુવાનો અને શિક્ષણ મેળવવા આતુર બાળકો સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, અમે પણ શહેરમા વસતા યુવાનોની જેમ કંઇક કરવા માંગીએ છીએ પરંતુ અમે યોગ્ય શિક્ષણ મળી શકતું નથી, ગામમાં માત્ર ચાર ધોરણ સુધીની જ શાળા છે. જેના કારણે અન્ય પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે અમારે ડેસરથી ત્રણ કિ.મી દૂર આવેલા તાડીયા ગામે જવુ પડે છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના અભ્યાસ માટે વાઘબોડ ગામે જવું પડે છે.

ડેસર ગામના સરપંચ ખુબનભાઇ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ગામમાં ત્રણ ફળિયા આવેલા છે. નિસાળ ફળિયા, આમલી ફળિયા અને કાછલા ફળિયું છે. જેમાં પિવાના પાણી માટે 10 જેટલા હેન્ડપંપ છે, પરંતુ તેમાંથી મોટાભાગના પંપ વપરાશલાયક નથી. જેના કારણે ગામમાં વસતા નાયક પરિવારોએ પાણી માટે બીજા પર આશ્રિત થવું પડી રહ્યું છે. આવાસો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે પરંતુ ચોક્કસ માર્ગદર્શન અને મદદ નહીં મળી શકવાના કારણે આજે પણ ગામમાં કોઇ આવાસ બની શકી નથી. તેમણે જણાવ્યું કે, 2007 પછી અહીં કોઇપણ પ્રકારનું મનરેગાનું કામ થયું નથી.

ભાગ્યે જ કોઇક ગામ એવું હશે કે જ્યાં પ્રાથિમક સારવાર કેન્દ્ર ના હોય અથવા તો નજીકમાં આવેલા ગામમાં પ્રાથમિક સારવાર લઇ શકે તે માટેની કોઇ સુવિધા ના હોય, પરંતુ છેલ્લા કેટલાક દસકાઓથી ડેસર ગામને કોઇપણ પ્રકારની પ્રાથિમક સારવાર સુવિધા પૂરી પડી નથી. ગામમાં કોઇ દવાખાનું નથી. આ ગામના રહેવાસીઓએ જણાવ્યું કે, તેમને જો કોઇ સારવાર મેળવવી હોય તો 10 કિ.મી દૂર આવેલા રામેસરા ગામે જવું પડે છે. જ્યારે તત્કાળ સેવા જેમકે, 108ની સેવા મેળવવી હોય તો ગામથી 2.50 કિમી દૂર તાડીયા ખાતે જવું પડે છે. ફોન કર્યા બાદ 108ની એમ્બ્યુલન્સ તાડીયા ખાતે પહોંચે ત્યાં સુધીમે તેમણે દર્દીને ત્યાં લઇ જવા પડે છે. તેનું એકમાત્ર કારણ ખરાબ રસ્તાઓ છે. જેના કારણે તેમણે દર્દીઓને ખાટલામા અથવા તો કપડાંની ઝોળી તૈયાર કરીને તેમાં લઇ જવા પડે છે.

English summary
Desar is one village of district of panchmahal(Gujarat), where every house have one thief live. now they changed and they want development, but scary history is creat hurdal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X