અગાઉની સરકારોમાં દાયકાઓ સુધી વિકાસના પ્રોજેક્ટ અધૂરા રહેતા-સીએમ

વડોદરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 722 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ.

અહીં ઉદ્ઘાટન કરતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી અને જેના પરિણામે વડોદરાને 1,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ પ્રાપ્ત થયા છે.

CM

તેમણે કહ્યું કે, આ મોદીની ઝડપી દેખરેખને કારણે પ્રોજેક્ટ જલ્દી પુરા થાય છે. પહેલા દાયકાઓ સુધી વિલંબિત રહેતા હતા.

તેમણે કહ્યું કે, વડોદરાની વિકાસની ભૂખ વધી રહી છે. અમે 722 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ થોડા મહિના પહેલાં જૂનમાં, અમે 292 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ મોદીની ગેરંટી છે જેના કારણે એક શહેર અને જિલ્લાને છ મહિનામાં 1,073 કરોડના પ્રોજેક્ટ મળ્યા છે.

રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપની તાજેતરની જીતનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, મોદીની ગેરંટી તાજેતરમાં અન્ય ત્રણ રાજ્યોમાં લોકોએ સ્વીકારી છે.

અહીં તેમણે અગાઉની સરકારો પર દશકાઓ સુધી પ્રોજેક્ટ પૂર્ણ ન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, આ ડબલ એન્જિન સરકારને કારણે છે કે જ્યારે કોઈ જિલ્લા અથવા શહેરમાં કોઈ ઉદ્ઘાટન કે ભૂમિપૂજન સમારોહ ન હોય તેવુ એક પણ અઠવાડિયું પસાર થતું નથી. હવે તે જે કામ થઈ રહ્યું છે તે શ્રેષ્ઠ ગુણવત્તાનું છે તેની ખાતરી કરવાની તમારી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X