તસવીરોમાં જુઓ જ્યારે શિકારી ખુદ શિકાર થઇ ગયો

બહુ ઓછી વાર તેવું બને છે કે શિકારી પોતે શિકાર બની જાય છે. અને બસ આવો જ એક કિસ્સો વેરાવળમાં બન્યો છે. જ્યાં એક દિપડો શિકાર કરવા માટે લાંબો કૂદકો મારવા ગયો પણ તે તેના જીવનની છેલ્લી છલાંગ બની ગઇ.

dipdo

થયું એવું કે વેરાવળમાં દીપડાએ શિકાર કરવા માટે લાંબો કૂદકો માર્યો હતો અને વીજળીના મોટા ટ્રાન્સફોર્મર ઉપર કૂદી પડતા ત્યાંજ વીજ કરંટથી દીપડો મોતને ભેટ્યો હતો. વેરાવળ તાલુકાના મીઠાપુર ગામે રહેતા દેવશીભાઈ સોલંકીની વાડીએ ટ્રાન્સફોર્મર ચાલુ હતુ તે સમયે શિકારની લાલચમાં દીપડાએ વાડીના મકાન પરથી બાર ફૂટ ઉંચે છલાંગ લગાવતા દીપડો પણ ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર ઉપર ચોંટી ગયો હતો.

dipdo

દેવશીભાઈ બપોરે વાડીએ જતા આ દ્રશ્ય જુ હતું અને ગામના સરપંચ તથા વન વિભાગને જાણ કરતા વન અધિકારીએ મૃત દીપડાને નીચે ઉતારી તેનું પોસ્ટમોર્ટમ કરાવીને જરૂરી કાર્યવાહી બાદ અગ્નિદાહ આપ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X