ગુજરાતમાં દર ત્રીજું બાળક કુપોષિત: સીએજી

કેગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે પૌષ્ટિક આહાર પ્રોગ્રામ માટે 223 લાખ 14 હજાર બાળયો યોગ્ય હતા, પરંતુ તેમાંથી 63 લાખ 37 હજાર બાળકો છૂટી ગયા. આ રિપોર્ટ ગુરુવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
આમાં કેગએ જણાવ્યું છે કે વાર્ષિક રીતે 300 પોષણ દિવસના ટાર્ગેટની પૃષ્ઠભૂમિમાં બાળકોને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવાની કમી 96 દિવસ સુધી પહોંચી ગઇ છે. છોકરીઓના પોષણ કાર્યક્રમમાં 27થી 48 ટકા સુધી ઉણપ દેખાઇ છે.












Click it and Unblock the Notifications
