For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંતે અમેરિકાને પણ જપવો પડ્યો 'નમો નમો મંત્ર' જુઓ તસવીરોમાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 28 માર્ચ: અમેરિકાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે વીઝાના દરવાજા ભલે બંધ કરી દિધા હોય, પરંતુ અમેરિકાના ઘણા સાંસદો નરેન્દ્ર મોદીને મળવા માટે ગુજરાત પહોંચી ગયા છે.

નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચેલા અમેરિકાના સાંસદોની સાથે કેટલાક બિઝનેસ લીડર્સ પણ છે. ગુજરાત સરકારના વ્યક્તાએ જણાવ્યું હતું કે આ ડેલીગેશન બે સુધી અમદાવાદમાં રોકાશે અને આ દરમિયાન મહત્વપુર્ણ મુદ્દાઓ પણ ચર્ચા કરશે.

નરેન્દ્ર મોદીના નામની ચર્ચા હવે ફક્ત ભારતમાં જ નહી પરંતુ દેશમાં પણ જોર-શોરથી થઇ રહી છે. કદાચ તે કારણે જ તેમની અને તેમના ગુજરાતની વિશેષતાઓને જાણવા-સમજવા માટે આ અમેરિકન ટીમ ગુજરાત આવી પહોંચી છે. આરોન શોક પોતાના પ્રતિનિધિમંડળને લઇને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, સાંસદો અને દેશના ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે વોર્ટન વિશ્વવિદ્યાલય દ્રારા નરેન્દ્ર મોદીને આપવામાં આવેલું આમંત્રણ પરત ખેંચી લેવામાં આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં પણ પ્રતિક્રિયા જોવા મળી હતી. નરેન્દ્ર મોદીની 'સીમિત' લોકપ્રિયતા સાથે જોડીને જોવામાં આવતી હતી.

અમેરિકન ડેલીગેટ્સની મોદી સાથે મુલાકાત

અમેરિકન ડેલીગેટ્સની મોદી સાથે મુલાકાત

નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચેલા અમેરિકાના સાંસદોની સાથે કેટલાક બિઝનેસ લીડર્સ પણ છે. આ ડેલીગેશન બે સુધી અમદાવાદમાં રોકાશે અને આ દરમિયાન મહત્વપુર્ણ મુદ્દાઓ પણ ચર્ચા કરશે.

English summary
High powered delegation of members of USA House of Representatives and Businessmen meet Narendra Modi in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X