વાવાઝોડા વચ્ચે ઓખામાં કોલસાના ઢગલામાં આગ, લાખો ટન કોલસો બળીને ખાક થયો

એક તરફ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે વાવાઝોડુ ટકરાયુ છે તો બીજી તરફ ઓખામાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં આગ લાગવાને કારણે લાખો ટન કોલસો બળીને ખાક થઈ ગયો છે.

સામે આવી રહેલા સમાચારો અનુસાર, ઓખામાં રખાયેલા લાખો ટન કોલસામાં આગ લાગતા આ કોલસો બળીને ખાક થઈ ગયો છે. માહિતી અનુસાર ઓખા બંદરે રાખવામાં આવેલા કોલસાના ઢગલામાં આ ભીષણ આગ લાગી છે.

C

અહેવાલો અનુસાર, આ કોલસામાં આગ લાગવા પાછળ ભારે પવન જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યુ છે. વાવાઝોડાના લીધે ભારે પવન ફૂંકાતા કોલસામાં ઘર્ષણને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

સૂત્રો અનુસાર, ભારે પવનના કારણે આગ લાગી છે અને આગ ઝડપથી પુરા ઢગલામાં ફેલાઈ રહી છે. હાલ આગની સ્થિતી એ છે કે દુરથી પણ આગની જ્વાળાઓ દેખાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X