pic: સુરતના કાપડ બજારમાં ભીષણ આગ
સુરત, 29 મેઃ સુરતમાં આવેલા કુંભારિયા રોડ સ્થિત આર્કિડ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે, જેના પગલે આસપાસના વિસ્તારોમાં અફરા-તફરી ફેલાઇ ગઇ છે અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. જે કોમ્પલેક્ષમાં આગ લાગી છે એ કાપડનું માર્કેટ હોવાના કારણે ભાગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને જોત જોતામાં 4 માળ આગની લેપટમાં આવી ગયા છે. જે પ્રકારે ભયાવહ આગ લાગી છે, તેને જોતા કાપડ બજારમાં ભારે નુક્સાન પહેંચશે તેવી ભીતિ પણ સેવવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ ઉપરાંત સુરત પાલિકા કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર સહિતનો કાફલો આર્કિડ કોમ્પલેક્ષ પહોંચ્યો છે.
માહિતી અનુસાર, આગ લાગવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. તેમજ ચોથા માળે લાગેલી આગ વધુ ભીષણ બની હોવાની આશંકા ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ભીષણ આગના કારણે કોઇ જાનહાનિ અંગેની માહિતી હજુ સુધી આવી નથી. હાલ ફાયર બ્રિગેડના જવાનો આગને કાબુમાં લેવાના શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યાં છે. ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડિંગની ફાય સેફ્ટી સાથે જોડાયેલી તમામ પ્રકારની માહિતી પણ એકઠી કરી લીધી છે, જેથી આગને કાબુમાં લેવામાં કોઇ સમસ્યા ન આવે.(તસવીરો- હસન ખત્રી)

સુરતના કાપડ બજારમાં આગ
સુરતમાં આવેલા કુંભારિયા રોડ સ્થિત આર્કિડ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે, જેના પગલે આસપાસના વિસ્તારોમાં અફરા-તફરી ફેલાઇ ગઇ છે અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. જે કોમ્પલેક્ષમાં આગ લાગી છે એ કાપડનું માર્કેટ હોવાના કારણે ભાગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને જોત જોતામાં 4 માળ આગની લેપટમાં આવી ગયા છે. જે પ્રકારે ભયાવહ આગ લાગી છે, તેને જોતા કાપડ બજારમાં ભારે નુક્સાન પહેંચશે તેવી ભીતિ પણ સેવવામાં આવી રહી છે.

Click it and Unblock the Notifications